Maharastra/
મહારાષ્ટ્રમાં કોરોના ફરી બેકાબુ, મહારાષ્ટ્રમાં 24 કલાકમાં નવા 15 હજારથી વધુ કેસ, 24 કલાકમાં 11 હજાર દર્દી થયા રિકવર, મહારાષ્ટ્રમાં સ્થિતિ વકરતાં તંત્ર એલર્ટ પર, મહારાષ્ટ્રમાં હાલ 1.10 લાખ એક્ટિવ કેસ
