છેડતી/ સુરતઃ ડિંડોલીમાં છેડતીની ઘટના ગાર્ડનમાં બોલાવી બે વિધર્મીએ કરી છેડતી ડિંડોલી પોલીસે બન્ને વિધર્મી સામે નોંધ્યો ગુનો છેડતી અને પોક્સો એક્ટ અન્વયે ગુનો નોંદ્યો બે વિધર્મી યુવકે શારીરિક અડપલાં કર્યા હતા વોક માટે આવેલા યુવકે સગીરાને બચાવી લીધી 17 જૂને સગીરાની જહેરૂદ્દીન સાથે વાતચીત થઇ સ્કૂલમાં અગાઉ ભણતા જહેરૂદ્દીન સાથે વાત થઈ છઠ્ઠ તળાવ ગાર્ડન ખાતે તેણીને મળવા બોલાવી હતી સાંજે સગીરા રિક્ષામાં બેસી ગાર્ડનમાં ગઇ હતી જહેરૂદ્દીન અને તેનો મિત્ર માજીદ ઊભા હતા બંને યુવકોને પકડી પોલીસને જાણ કરી હતી

Breaking News