Gujarat/
વડોદરા યુવાનની આત્મહત્યાનો મામલો, યુવાનનાં સાસરિયાઓ સામે ગુનો નોંધાયો, આપઘાતની દૂષપ્રેરણાનો ગુનો દાખલ, પોલીસે નોંધી સાસરિયા સામે ફરિયાદ, પત્ની, સાસુ-સસરા અને સાળા સામે ગુનો દાખલ સાસરિયાએ માર મારતાં ભર્યું હતું અંતિમ પગલું, બાજવાના યુવકે કર્યો હતો આપઘાત , 8મી માર્ચે યુવાને ઘરમાં જ કર્યો હતો આપઘાત, માતાએ પણ કેનાલમાં પડતું મૂક્યું હતું
