Breaking News/
બનાસકાંઠા:આદિજાતિનું ખોટુ પ્રમાણપત્ર સામે આવ્યું, ખોટુ પ્રમાણપત્ર બનાવનાર સામે ફરિયાદ નોંધાઇ, દાંતાના યુવકે બનાવડાવ્યું હતુ ખોટું પ્રમાણપત્ર, પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ, આદિજાતિ મદદનીશ કમિશનરે ફરિયાદ નોંધાવી
