Gujarat/
4 શહેરોમાં રાત્રિ કરફ્યૂનો આજે અંતિમ દિવસ, કરફ્યૂનો અમલ લંબાવી શકાય તેવી શક્યતા, રાત્રે 12 થી સવારે 6 વાગ્યુ સુધી કરફ્યુ અમલી, આજે કરફ્યૂના અમલ મુદ્દે લેવાઇ શકાય નિર્ણય, અમદાવાદ, સુરત, રાજકોટ,વડોદરામાં છે રાત્રિ કરફ્યૂ
