ભાવનગર/
ભાવનગરમાં પ્લાસ્ટિકની ફેકટરીમાં આગ, બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ, કુંભારવાડા વિસ્તારમાં વહેલી સવારે ફેક્ટરીમાં ભીષણ લાગી હતી આગ, ફેકટરીમાં આગ લાગવાનું કારણ અકબંધ, આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં
