Surat/
આજે સીઆર પાટીલનો જન્મદિવસ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ છે સીઆર પાટીલ, સુરતમાં થશે જન્મદિવસની અનોખી ઉજવણી, PM વીમા સુરક્ષા યોજનાના ફોર્મથી કરાશે તુલા, 21,000 ફોર્મથી કરવામાં આવશે પેપર તુલા, આહીર સમાજ દ્વારા સીઆર પાટીલની પેપર તુલા
