America/
અમેરિકામાં બરફનું તોફાન ત્રાટક્યું , 32 હજાર ઘરોમાં છવાયો અંધારપટ્ટ , કોલોરાડો, વ્યોમિંગ, નેબ્રાસ્કામાં બરફવર્ષા , અનેક સ્થળોએ 3 ફૂટ સુધીના બરફના થર , બરફના તોફાનથી 5 લાખથી વધુ લોકોને અસર , ડેનવરને જોડતી 2000 ફ્લાઇટ્સ રદ્દ
