Gujarat/
જૂનાગઢઃ માંગરોળ ન.પાના કર્મીનો આપઘાતનો પ્રયાસ પગાર ન મળતા મહિલાકર્મીનો આપઘાતનો પ્રયાસ કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને છૂટા કરાયા છેલ્લા ત્રણ માસથી પગાર નહીં ઉપરથી કર્યા છૂટા મહિલા કર્મચારીએ આત્મહત્યાની કરી કોશિશ કોન્ટ્રાકટરોમાં વધુ પડતી છે વિધવા મહિલાઓ સફાઈકર્મીઓએ એકઠા થઈ મચાવ્યો હોબાળો
