Gujarat/
આજે દાંડીયાત્રાનું આણંદમાં થશે આગમન, બપોરે 1 કલાકે બોરીયાવીથી આવશે આણંદ, વહીવટી તંત્ર દ્વારા આગમનની તૈયારીઓ , 81 પદયાત્રીઓના સ્વાગત માટે તંત્ર સજ્જ , ખેડા જિલ્લામાંથી કરશે આણંદમાં પ્રવેશ
