Ahmedabad/આજે અમદાવાદ-ઇંગ્લેન્ડ વચ્ચે T-20 મેચ, સાંજે 7 વાગ્યાથી મુકાબલાનો થશે પ્રારંભ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે ક્રિકેટ મેચ, 1,10,000ની ક્ષમતાવાળું સ્ટેડિયમ દર્શકોથી ભરાશે, ભારતે ઇંગ્લેન્ડને ટેસ્ટમેચમાં 3-1થી હરાવ્યું હતું, ભારત T-20 મેચ જીતવાના મિશન સાથે ઉતરશે,
Gujarat/આજે 3 મનપાને મળશે નવા મેયર, સુરત, રાજકોટ, જામનગરમાં થશે વરણી, મેયર, ડે.મેયરની આજે કરાશે વરણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની પણ કરાશે વરણી, સામાન્ય સભામાં થશે નામની જાહેરાત રાજકોટના મેયર પદ માટે અલ્પેશ મોરજરિયા રેસમાં, સુરતમાં દર્શિની કોઠિયા અને હેમાલી બોઘાવાલાનું નામ, જામનગરમાં બીનાકોઠારી મેયર પદ માટે રેસમાં
Ahmedabad/ગાંધીનગરમાં કોંગ્રેસ નેતાઓને કર્યા નજરકેદ, આજે દાંડી યાત્રા કાઢવાનું હતું આયોજન, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને કર્યા નજરકેદ, ઋત્વિક મકવાણા સહિતનાના કર્યા નજરકેદ, આજે સરકારે પણ કર્યું છે દાંડી યાત્રાનું આયોજન
Ahmedabad/PM અને અમિત શાહ આજે આવશે ગુજરાત, આઝાદી કા અમૃત મહોત્સવનો કરાવશે પ્રારંભ, અમદાવાદ સાબરમતી આશ્રમથી કરાવશે પ્રારંભ, મુખ્યમંત્રી વિજય રૂપાણી જોડાશે કાર્યક્રમમાં, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જોડાશે રાજકોટથી, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ જોડાશે નવસારીથી, સાંસદો, મંત્રીઓ અને ધારાસભ્યો પણ જોડાશે, 75 જેટલા કાર્યક્રમમાં સહભાગી થશે, રાજ્યભરમાં એકસાથે 75 સ્થળોએ ઉજવાશે મહોત્સવ, PM અમદાવાદથી 75 સ્થળોએ કરશે વર્ચ્યુઅલ સંબોધન, સાબરમતી આશ્રમ પાસે અભય ઘાટથી કરશે સંબોધન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કરાવશે પ્રારંભ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાંડી યાત્રાનો કરાવશે પ્રારંભ, દાંડી યાત્રામાં 81 ગાંધી અનુયાયીઓ પણ જોડાશે, સાબરમતી આશ્રમ ખાતે તૈયારીઓને આખરીઓપ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પદ યાત્રામાં જોડાશે
Ahmedabad/આજે વડાપ્રધાન મોદી આવશે અમદાવાદ, મોદીની આ મુલાકાત હશે માત્ર અઢી કલાકની, અઢી કલાક સુધી ગાંધી આશ્રમમાં જ રોકાશે, ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણીમાં લેશે ભાગ, ગાંધીઆશ્રમથી દાંડીયાત્રાનો કરાવશે પ્રારંભ, હ્રદયકુંજથી દાંડીપુલ પર નરેન્દ્ર મોદી ચાલતા જશે, ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી પહેરાવશે, વડાપ્રધાનની મુલાકાતને લઈ ચુસ્ત બંદોબસ્ત, સવારથી મોદીની વિદાય સુધી પોલીસ ખડેપગે, મોદીના આખા રૂટ પર વાહન વ્યવહાર બંધ કરાશે
uttarpradesh/યુપીનાં ગાઝિયાબાદનાં સાહિબાબાદમાં ભીષણ આગ, ગાઝિયાબાદનાં નોઇડાનાં સેકટર-7ની ફેકટરીમાં આગ, ભીષણ આગની ઘટનામાં 13 લોકો દાઝયા, ઘટનામાં ત્રણ લોકોની હાલત ગંભીર, તમામને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા, ભારે જહેમતે આગ પર મેળવાયો કાબુ,
India/દેશવાસીઓ માટે ચિંતાના મોટા સમાચાર, દેશ પર તોળાતી નવા નિયંત્રણોની તલવાર, છેલ્લાં 24 કલાકમાં 23 હજારથી વધુ કેસ, વર્ષ 2021નો સૌથી મોટો દૈનિક આંકડો, 24 કલાકમાં રિકવરી 14 હજારથી વધુ, એક્ટિવ કેસ હવે 1.95 લાખની સપાટીએ, મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 14 હજારથી વધુ કેસ, પુણેમાં 24 કલાકમાં જ 2800થી વધુ કેસ, નાગપુરમાં પણ 2100થી વધુ નવા કેસ, મુંબઈમાં આંકડો 1500ને પાર પહોંચ્યો, પંજાબના પટિયાલા-લુધિયાણામાં નાઈટ કર્ફ્યૂ, આજથી નાઈટ કર્ફ્યૂનું કરાવાશે પાલન, દેશના 9 રાજ્યોમાં સડસડાટ વધતા કેસ,
Surat/સુરતમાં બાઈક પર જીવના જોખમે રોમાન્સ !, યુવક-યુવતીનો વીડિયો થયો વાયરલ, ફિલ્મી સ્ટાઈલમાં સ્ટંટ કરતા વીડિયો ઉતાર્યો, જોખમી સ્ટંટમાં દુર્ઘટના સર્જાતા રહી ગઈ, યુવકે ગુમાવ્યો હતો બાઈક પરથી કાબુ
Gujarat/આવતીકાલે PM મોદી દાંડીયાત્રા કરાવશે પ્રારંભ, PM મોદીએ ગુજરાત પ્રવાસ પહેલા કર્યું ટ્વીટ, દાંડીયાત્રાને લઇને PM મોદીએ કર્યું ટ્વીટ, ભારતના ગૌરવપૂર્ણ ઇતિહાસમાં 12 માર્ચ વિશેષ દિવસ
Gujarat/કેવડીયાના જંગલ સફારી પાર્કના સિક્યોરિટી ગાર્ડે માર મારનારા 5 પોલીસકર્મી સસ્પેન્ડ…નર્મદા એસપીની કાર્યવાહી