Gujarat/રાજકોટના મેયર પદે પ્રદીપ ડવ , ડેપ્યુટી મેયર પદે દર્શીતા બેન શાહ , સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે પુષ્કર પટેલ, શાસક પક્ષના નેતા વિનુભાઈ ધવા , દંડક પદે સુરેન્દ્રસિંહ વાળાનું નામ જાહેર
Gujarat/PM નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચ્યા, એરપોર્ટ ખાતે પીએમ નરેન્દ્ર મોદીનું આગમન, રાજ્યપાલ,સીએમ વિજય રૂપાણી હાજર
Gujarat/જામનગર મનપામાં નવા મેયરની વરણી, મેયર પદે બીનાબહેન કોઠારી , ડેપ્યુટી મેયર તપન પરમાર , સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષ કટારીયા , શાસક પક્ષ નેતા કુસુમ પંડ્યા, દંડક પદે કેતન ગોસરાણી, ધનસુખ ભંડેરીએ કરી જાહેરાત
Gujarat/સુરતનાં નવા મેયર તરીકે હેમાલી બોઘાવાલાની વરણી, દિનેશ જોધાણી બન્યા ડેપ્યુટી મેયર, પરેશ પટેલની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે વરણી, અમિતસિંહ રાજપૂત શાસક પક્ષનાં નેતા બન્યા
Gujarat/વડોદરામાં સામૂહિક આત્મહત્યાનો મામલો, પોલીસે બે જ્યોતિષીઓને ઝડપી પાડ્યા , રાજસ્થાન ખાતેથી બે જ્યોતિષી ઝડપાયા , બંનેને મોડી રાત્રે વડોદરા લાવવામાં આવ્યા , સયાજી હોસ્પિટલ ખાતે બંનેને કોરોના ટેસ્ટ કરાશે , કોરોના ટેસ્ટના રિપોર્ટ બાદ કાર્યવાહી કરાશે , સોની પરિવારે કર્યો હતો સામૂહિક આપઘાત
Gujarat/આજે જામનગર શહેરને મળશે નવા મેયર , મેયર સહિતના હોદ્દેદારોની થશે જાહેરાત , સામાન્ય સભામાં સત્તાવાર કરાશે જાહેરાત , શહેરના મેયર પદ માટે બીનાકોઠારી રેસમાં, કુસુમબેન પંડયા પણ મેયર પદની રેસમાં
World/USમાં કોરોનાનાં નવા 62 હજાર કેસ, USમાં 24 કલાકમાં સૌથી વધુ 1531નાં મોત, બ્રાઝિલમાં કેસો વધતાં નવા 78 હજાર કેસ, વિશ્વમાં હાલ કોરોનાનાં 2.17 કરોડ એક્ટિવ કેસ, વિશ્વમાં કુલ કેસનો આંક 11.91 કરોડ પર
Maharastra/મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ થવાનું નક્કી, 24 કલાકમાં કોરોનાનાં નવા 14 હજાર કેસ, 24 કલાકમાં 7 હજાર દર્દી સાજા થયા, રિકવરી સામે નવા કેસમાં તોતિંગ વધારો, મહારાષ્ટ્રમાં કુલ કેસનો આંક 22.66 લાખને પાર
Gujarat/રાજ્યમાં બે મહિના બાદ 700થી વધુ કોરોના કેસ, રાજ્યમાં નવા 710 કેસ સામે 451 દર્દી રિકવર, રાજ્યમાં હાલ 3788 કોરોના એક્ટિવ કેસ, રાજ્યમાં સાજા થવાનો દર 97.03 ટકા પર , અમદાવાદ-સુરતમાં 125થી વધુ નવા કેસ
girnar junagdh/જૂનાગઢમાં શિવરાત્રિ મેળાની પૂર્ણાહુતિ, ભવનાથ મંદિરમાં રાત્રે 12 કલાકે મહાઆરતી, રવાડી બાદ મૃગીકુંડમાં સાધુ સંતોનું શાહી સ્નાન, દિગંબર સાધુઓએ લગાવી આસ્થાની ડુબકી, મહાઆરતી બાદ મેળાની કરવામાં આવી પૂર્ણાહુતિ,