Gujarat/ જામનગર મનપામાં નવા મેયરની વરણી, મેયર પદે બીનાબહેન કોઠારી , ડેપ્યુટી મેયર તપન પરમાર , સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષ કટારીયા , શાસક પક્ષ નેતા કુસુમ પંડ્યા, દંડક પદે કેતન ગોસરાણી, ધનસુખ ભંડેરીએ કરી જાહેરાત

Breaking News