Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/બનાસકાંઠાના ડીસામાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ , મહિલા દ્વારા દારૂના વેચાણનો વીડિયો વાયરલ, ગાંધીચોક વિસ્તારમાં મહિલાનો વીડિયો વાયરલ , દારૂબંધીના કડક કાયદો છતાં દારૂનું વેચાણ , સોશિયલ મીડિયામાં દારૂનો વીડિયો થયો વાયરલ

Gujarat/જામનગરમાં કોરોના વેક્સિનેશનનો બીજો તબક્કો, કૃષિમંત્રી આર.સી.ફળદુએ કોરોના રસી મૂકાવી, 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને વેક્સિનેશન , રસીકરણ ઝુંબેશને લોકોનો બહોળો પ્રતિસાદ, કોરોના વેકસીન સલામત અને અસરકારક: આર.સી.ફળદૂ

Gujarat/સુરત શહેરમાં કોરોનાનો કેર યથાવત, મનપાએ શાળાઓમાં ટેસ્ટિંગ સઘન કર્યું, 50 શાળાઓમાં 2746 કોરોના ટેસ્ટિંગ કરાયા, 2746 ટેસ્ટિંગમાં 5 શિક્ષકો કોરોનો પોઝિટિવ , 12 વિદ્યાર્થીઓ મળી 17 પોઝિટિવ આવ્યા, બહારગામથી આવતા લોકોને ફરજિયાત કોરોન્ટાઇન, સુરતમાં 24 કલાકમાં 161 પોઝિટિવ કેસ નોંધાયા

Gujarat/દેશમાં સેકન્ડ વેવનો મેગા ભરડો, 24 કલાકમાં જ 22 હજારથી વધુ કેસ, રિકવરી ઘટીને 18 હજારની આસપાસ, એક્ટિવ કેસ હવે 1.85 લાખને પાર, મહારાષ્ટ્રમાં કોરોનાનો મહા વિસ્ફોટ, 24 કલાકમાં નોંધાયા 13,659 નવા કેસ,, પુણેમાં 24 કલાકમાં 2500થી વધુ કેસ, નાગપુરમાં 24 કલાકમાં 1800થી વધુ કેસ, મુંબઈ, થાણે, નાસિકમાં હજારથી વધુ કેસ, એકલા મહારાષ્ટ્રમાં જ 54 નાગરિકોના મોત, દેશના 8 રાજ્યોમાં સડસડાટ વધતા કેસ, ફરી એકવાર લોકડાઉનનો તોળાતો ખતરો

Gujarat/ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની આજે ફરી બેઠક, સૌરાષ્ટ્ર ઝોનની પંચાયત અને નપા મુદ્દે ચર્ચા, પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના નામ થશે નક્કી, ફરી 13 થી 15 માર્ચના મળશે પાર્લામેન્ટ્રી, અન્ય ઝોનની પંચાયત અને નપા મુદ્દે થશે ચર્ચા

Gujarat/PM અને અમિત શાહ કાલે આવશે ગુજરાત, આઝાદી કા અમૃત મહોત્સવનો કરાવશે પ્રારંભ, અમદાવાદ સાબરમતી આશ્રમથી કરાવશે પ્રારંભ, મુખ્યમંત્રી વિજય રૂપાણી જોડાશે કાર્યક્રમમાં, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જોડાશે રાજકોટથી, પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ જોડાશે નવસારી થી, સાંસદો, મંત્રીઓ અને ધારાસભ્યો પણ જોડાશે, 75 જેટલા કાર્યક્રમમાં સહભાગી થશે, રાજ્યભરમાં એકસાથે 75 સ્થળોએ ઉજવાશે મહોત્સવ, PM અમદાવાદથી 75 સ્થળોએ કરશે વર્ચ્યુઅલ સંબોધન, સાબરમતી આશ્રમ પાસે અભય ઘાટથી કરશે સંબોધન

Gujarat/આજે મહાશિવરાત્રિ પર્વ પર શાહી સ્નાન , હરિદ્વારમાં કુંભ મેળાનું પ્રથમ શાહી સ્નાન , હર કી પૌડી ખાતે શ્રદ્ધાળુઓની ભારે ભીડ, 13 અખાડાના લાખો સાધુઓ કરશે શાહી સ્નાન , દિગંબર સાધુ-સંતો ગંગા નદીમાં લગાવશે ડુબકી

Gujarat/સાબરમતી રિવરફ્ન્ટ ખાતે યોગ શિબિર, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિર , મુખ્યમંત્રી વિજય રૂપાણી કરશે યોગાભ્યાસ , દૈનિક યોગ અભ્યાસક્રમ પુસ્તિકાનું કરશે વિમોચન

Gujarat/રાજ્યમાં કોરોના નવા 675 કેસ નોંધાયા, રાજ્યમાં એકપણ દર્દીના મોત નહીં , 484 દર્દીઓ થયા ડિસ્ચાર્જ, રાજ્યમાં કુલ 3529 એક્ટિવ કેસ , રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,75,197 પહોંચ્યો

Gujarat/કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન યથાવત, 15 માર્ચે ટ્રેડ યુનિયનોના દેશવ્યાપી દેખાવો , ખેડૂત અને વ્યાપાર સંઘ મળી કરશે વિરોધ , પેટ્રોલ-ડીઝલના ભાવવધારા મુદ્દે કરશે દેખાવો , ખાનગી કરણના મુદ્દે રેલવે સ્ટેશનો પર કરશે ધરણા , 19 માર્ચે મંડી બચાવો-ખેતી બચાવો દિવસ ઉજવશે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy