Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/આજે મહાશિવરાત્રિના પર્વની રાજ્યભરમાં ઉજવણી, રાજકોટના સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે રુદ્રાભિષેક, 11 દ્રવ્યોથી કરવામાં આવી રહ્યો છે રુદ્રાભિષેક, સ્વામી પરમાત્માનંદ સરસ્વતી દ્વારા રુદ્રાભિષેક, મહાશિવરાત્રિ નિમિતે વિશેષ પૂજાનું આયોજન, અનેક શિવ મંદિરોમાં ભાવિકો દર્શનાર્થે ઉમટ્યા, કોરોનાની ગાઈડલાઇન્સનું કરી રહ્યાં છે પાલન

Gujarat/મહુવા માર્કેટ યાર્ડ આજથી 4 દિવસ બંધ , મહાશિવરાત્રી પર્વને લઈ માર્કેટયાર્ડ બંધ , આગામી 4 દિવસ માર્કેટ યાર્ડમાં હરાજી બંધ , લાલ ડુંગળીનો માલ વધુ ભરાવાથી આવક બંધ , 14 તારીખથી માર્કેટ યાર્ડમાં ખેડૂતોને અપાશે પ્રવેશ

Gujarat/દિલ્હીમાં ખેડૂતોનું આંદોલન યથાવત, 26 માર્ચે આપ્યું ભારત બંધનું એલાન, સંયુક્ત કિસાન મોરચાએ આપ્યું એલાન, ખેડૂતોના ટ્રેક્ટરો પણ રહેશે બંધ, યુવાનોને આંદોલન સાથે ફરી જોડવાનો પ્રયાસ

Gujarat/સુરતમાં મહાશિવરાત્રિ પર્વની ઉજવણી, શહેરના શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ, કતારગામના સુપ્રસિદ્ધ કાંતરેશ્વર મહાદેવ મંદિરે જામ્યો શંભુમેળો, વહેલી સવારથી શિવાલયોમાં ભક્તોની કતાર, ભોળાનાથને રીઝવવા શિવભક્તો ઉમટ્યા મંદિરે, કોવિડ 19ની ગાઈડ લાઈનનું પાલન સાથે શિવભક્તિ, જો કે મહાશિવરાત્રિની પૂજા માં કોરોનાનું ગ્રહણ, ભક્તોને માત્ર શિવ દર્શનની છૂટ આપવામાં આવી, શિવ મંદિરોમાં પૂજા અભિષેક કરી શકાશે નહીં

India/દેશભરમાં મહાશિવરાત્રિ પર્વની ઉજવણી , PM મોદીએ મહાશિવરાત્રિ પર્વની પાઠવી શુભેચ્છા , દેશવાસીઓને શિવરાત્રિના પાવન પર્વની શુભેચ્છા

Gujarat/આજે મહાશિવરાત્રિ પર્વની દેશભરમાં ઉજવણી, આજે ભોળાનાથને રિઝવવાનો દિવસ, દેશભરના જ્યોતિર્લિંગ ખાતે દર્શને ઉમટી ભીડ, સોમનાથ મંદિરમાં સવારથી શ્રદ્ધાળુઓ ઉમટ્યા , મહાદેવના દર્શન કરવા સવારથી લાગી કતારો , બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો

India/દેશમાં સેકન્ડ વેવનો મેગા ભરડો, 24 કલાકમાં જ 22 હજારથી વધુ કેસ, રિકવરી ઘટીને 18 હજારની આસપાસ, એક્ટિવ કેસ હવે 1.85 લાખને પાર, મહારાષ્ટ્રમાં કોરોનાનો મહા વિસ્ફોટ, 24 કલાકમાં નોંધાયા 13,659 નવા, કેસ પુણેમાં 24 કલાકમાં 2500થી વધુ કેસ, નાગપુરમાં 24 કલાકમાં 1800થી વધુ કેસ, મુંબઈ, થાણે, નાસિકમાં હજારથી વધુ કેસ, એકલા મહારાષ્ટ્રમાં જ 54 નાગરિકોના મોત, દેશના 8 રાજ્યોમાં સડસડાટ વધતા કેસ, ફરી એકવાર લોકડાઉનનો તોળાતો ખતરો

mahashivratri/આજે મહાશિવરાત્રિ પર્વની દેશભરમાં ઉજવણી, આજે ભોળાનાથને રિઝવવાનો દિવસ, દેશભરના જ્યોતિર્લિંગ ખાતે દર્શનાર્થે ઉમટી ભક્તોની ભીડ, સોમનાથ મંદિરમાં સવારથી શ્રદ્ધાળુઓ ઉમટ્યા, મહાદેવના દર્શન કરવા સવારથી લાગી કતારો, બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો

Gujarat/રાજ્ય સરકારને રણોત્સવની એન્ટ્રી ફીથી બે વર્ષમાં સાડા ત્રણ કરોડથી વધુની આવક…રોજગારી અંગે ન પાડ્યો ફોડ

National/નંદીગ્રામમાં મમતા બેનરજી પર હુમલો…દીદીના પગમાં ઈજા…કહ્યું, મારો પગ કચડવાનો પ્રયાસ થયો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy