Gujarat/અમદાવાદના રામોલ વિસ્તારમાં ફાયરીંગની ઘટના, વસ્ત્રાલ ગામમાં હેતવી હોસ્પિટલ ખાતે ખાનગી ફાયરિંગ, તબીબ સાથે કોઈ બાબતે ઘર્ષણ થતાં સર્જાઈ ઘટના, ડોકટર કિરણ નાયકે હવામાં 2 રાઉન્ડ કર્યું ફાયરીંગ, જગદિશ નામના આર્મી મેનની રાઇફલ થી કર્યું ફાયરીંગ, ડોક્ટર સાથે અન્ય વ્યક્તિ હોવાનું સ્થાનિકે જણાવ્યુ, રામોલ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી
National/ગુજરાતનાં માજી ગૃહમંત્રી સામે ફરિયાદ, મુંબઇ પોલીસમાં ફરિયાદ થતાં ચકચાર, મોહન ડેલકર આત્મહત્યા કેસમાં નવો વળાંક, આપઘાત કેસમાં મુંબઇ પોલીસમાં નોંધાઇ ફરિયાદ, દમણ-દીવ પ્રશાસક પ્રફુલ પટેલ વિરુદ્ધ ફરિયાદ, દાદરા નગર હવેલીનાં કલેકટર વિરુદ્ધ ફરિયાદ, પૂર્વ પોલીસ સુપ્રિ.વિરુદ્ધ નોંધાઇ પોલીસ ફરિયાદ, આગામી સમયમાં પોલીસ કરશે સઘન તપાસ
Gujarat/મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીની આવક બંધ, મહાશિવરાત્રી પર્વને લઈ માર્કેટયાર્ડ રહેશે બંધ, આગામી 4 દિવસ માર્કેટ યાર્ડમાં હરાજી રહેશે બંધ, લાલ ડુંગળીનો માલ વધુ ભરાવાથી આવક બંધ
Gujarat/શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના માતા કમળા બાનું 94 વર્ષની વયે અવસાન, ગાંધીનગર ખાતે કરાશે અંતિમ સંસ્કાર
Gujarat/મંતવ્ય ન્યૂઝ કરશે પાખંડી સંતની સેક્સલીલાનો પર્દાફાશ, સુરતના જાણીતા સંપ્રદાયના સંતની ખોલીશું પોલ, જૂઓ બપોરે 1 કલાકે મંતવ્ય ન્યૂઝ પર
Gujarat/અરવલ્લીના પ્રાથમિક શાળામાં શિક્ષણ કાર્ય બંધ, ધનસુરાની 5 કુહાડા પ્રાથમિક શાળામાં શિક્ષણ બંધ, બાળકોને શાળામાં નહિ મોકલવાનો વાલીઓનો નિર્ણય, ધોરણ 8ના બાળકને આવ્યો છે કોરોના પોઝીટીવ, કોરોનાનો કેસ નોંધાતા વાલીઓમાં ફેલાઈ ચિંતા
Gujarat/સુરત સિવિલ હોસ્પિટલમાં વર્ગ 3-4નાં કર્મીઓની હડતાળ, ત્રણ મહિનાનો પગાર ન મળતા હડતાળ પર, 500 થી વધુ કર્મચારીઓ જોડાયા હડતાળમાં
Gujarat/વડોદરાના મેયર પદે કેયુરભાઈ રોકડિયા, ડેપ્યુટી મેયર પદે નંદાબેન જોષી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેન્દ્રભાઈ પટેલ, દંડક તરીકે ચિરાગભાઈ બારોટનું નામ જાહેર, શાસક પક્ષ નેતા તરીકે અલ્પેશભાઈ લીંબાચિયા
Gujarat/ભાવનગર નવા મેયરની ભાજપ કાર્યાલયથી જાહેરાત નવા મેયર પદે કીર્તિબેન દાણીધારીયાની કરાઇ વરણી ડેપ્યુટી મેયર તરીકે કૃણાલ શાહની વરણી કરવામાં આવી સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે ધીરુભાઈ ધામેલીયાની નિમણૂંક