Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/અમદાવાદ ના નવા મેયર તરીકે કિરીટ પરમાર,ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે હિતેશ બારોટ,પક્ષ ના નેતા પદે ભાસ્કર ભટ્ટ

Gujarat/સુરત મનપાની રેઢિયાળ નીતિરીતિ સામે આવી, શાળાઓને સુપરસ્પ્રેડર્સ ગણી આક્રમક ટેસ્ટિંગ, મનપાની મુખ્ય કચેરીના કર્મચારીઓ જ સંક્રમિત, 45 શાળામાં 2921 ટેસ્ટ કર્યા જેમાં માત્ર 6 પોઝિટિવ, મનપાના શહેર વિકાસ વિભાગમાં 7 ટેસ્ટમાંથી 4 પોઝિટિવ, શહેર વિકાસ વિભાગ 7 દિવસ સુધી મુલાકાતીઓ માટે બંધ

Gujarat/સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં છવાયું ધુમ્મસ, રાજકોટમાં વહેલી સવારે છવાયું ગાઢ ધુમ્મસ, ધુમ્મસભર્યા વાતાવરણથી વિઝબિલિટી ઘટી, વાહન ચલાવનાર લોકોને પડી રહી છે સમસ્યા, ચાલકો વાહનોની હેડલાઇટ ચાલુ કરી હંકારી રહ્યા છે વાહનો

Gujarat/રાજ્યમાં ગરમીથી તપવા રહેજો તૈયાર, હવામાન વિભાગની આગાહી, 14મી માર્ચથી ગરમીનો પારો 40 ડિગ્રી સુધી જશે, ગાંધીનગર-રાજકોટ 38.5 ડિગ્રી સાથે સૌથી ગરમ, આગામી દિવસોમાં વધશે ગરમીનું જોર

uttarakhand/ઉત્તરાખંડને આજે મળશે 9મા મુખ્યમંત્રી, ત્રિવેન્દ્ર રાવતે ગઈકાલે આપ્યું હતું રાજીનામું, આજે ભાજપ ધારાસભ્ય દળની મળશે બેઠક, દહેદરાદૂનમાં ભાજપ કાર્યાલયમાં મળશે બેઠક, બેઠકમાં નવા મુખ્યમંત્રીના નામની થશે જાહેરાત

West Bengal/પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીનો મામલો, CM મમતા બેનરજી આજે ભરશે ઉમેદવારી ફોર્મ, નંદીગ્રામ બેઠક પરથી નોંધાવશે ઉમેદવારી, ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ કાર્યકરોને કરશે સંબોધન, મમતાનો મુકાબલો ભાજપના શુભેન્દુ અધિકારી સાથે,પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં વિધાનસભા ચૂંટણી, 27 માર્ચે પ્રથમ તબક્કા માટે થશે મતદાન

Rajkot/રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોડી રાત્રે હોબાળો, માતા-પુત્રીના મોત બાદ વાલ્મિકી સમાજનો હોબાળો, અધુરે મહિને જન્મેલી પુત્રી બાદ માતાનું પણ મોત, મૃતકના પરિજનોનો ડૉક્ટર પર લાપરવાહીનો આરોપ, મૃતકના પરિવારજનો દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર કરાયા, પરિજનોએ મહિલાની લાશ સ્વીકારવાનો કર્યો ઇન્કાર, પોલીસે એક વ્યક્તિની અટકાયત કરતા મામલો બીચક્યો, પોલીસની સમજાવટથી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવાશે

National/મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9927 કેસ..56નાં મોત..માત્ર મુંબઈમાં જ 1012 કેસ

National/બંગાળ ચૂંટણીમાં હવે દીદી પર હિંદુત્વના રંગે રંગાયા..નંદીગ્રામમાં ચંડીપાઠ સહિત મંત્રોચ્ચાર કર્યા..કહ્યું, હું હિંદુની દીકરી છું

Gujarat/મેયર બાદ પાલિકા અને પંચાયતના પ્રમુખ,ઉપપ્રમુખ માટે ભાજપમાં મંથન…11,13 અને 15 માર્ચે ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy