Rajkot/
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોડી રાત્રે હોબાળો, માતા-પુત્રીના મોત બાદ વાલ્મિકી સમાજનો હોબાળો, અધુરે મહિને જન્મેલી પુત્રી બાદ માતાનું પણ મોત, મૃતકના પરિજનોનો ડૉક્ટર પર લાપરવાહીનો આરોપ, મૃતકના પરિવારજનો દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર કરાયા, પરિજનોએ મહિલાની લાશ સ્વીકારવાનો કર્યો ઇન્કાર, પોલીસે એક વ્યક્તિની અટકાયત કરતા મામલો બીચક્યો, પોલીસની સમજાવટથી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવાશે
