Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Lockdown/આણંદના સારસા ગામે ફરી સ્વૈચ્છિક લોકડાઉન, સારસા ગા.પં.દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનો લેવાયો નિર્ણય, એક સાથે 25 કેસ નોંધાતા સ્વૈચ્છિક લોકડાઉન, આવતીકાલથી 7 દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર, આવતી કાલથી 16 તારીખ સુધી રખાશે લોકડાઉન, ઘર વપરાશની વસ્તુઓ સવારે 10 વાગ્યા સુધી છૂટ, સારસા ગ્રામપંચાયત દ્વારા લેવાયો નિર્ણય

Gujarat/અમદાવાદમાં સાંજે સાત બાદ હોટલ-રેસ્ટોરાં બંધ કરાવવાની વાતો અફવા..કોર્પોરેશને સ્પષ્ટતા કરી…કહ્યું, રોજ ચેકિંગ કરીશું

Gujarat/ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ટી-20 શ્રેણીમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ 100 ટકા ક્ષમતા સાથે ભરાશે..ક્રિકેટપ્રેમીઓના ઉત્સાહને જોતા નિર્ણય

Gujarat/અમદાવાદમાં લૂંટના ઈરાદે વૃદ્ધ દંપતીની હત્યા કેસમાં મોટો ખુલાસો, બહેનના લગ્ન માટે આરોપીએ બનાવ્યો હતો પ્લાન, પાંચ પકડાયા

National/ઉત્તરાખંડના મુખ્યમંત્રી પદેથી રાવતનું રાજીનામું, ત્રિવેન્દ્રસિંહ રાવતે આપ્યું પદ પરથી રાજીનામું, રાજ્યપાલ બેબી રાની મૌર્યાને આપ્યું રાજીનામું

National/મોહન ડેલકર આત્મહત્યા કેસની તપાસ કરશે મહારાષ્ટ્ર પોલીસની SIT…મહારાષ્ટ્ર સરકારે કરી જાહેરાત…સ્યુસાઇડ નોટમાં પ્રફુલ પટેલનું નામ હોવાનો દાવો

Gujarat/સુરતમાં ત્રણ વ્યકિતને કોરોના થયાનો મામલો, આરોગ્ય કમિશનરે કરી સ્પષ્ટતા, આરોગ્ય કમિ.જયપ્રકાશ શિવહરેએ આપ્યું નિવેદન, લાખો લોકોએ કોરોના રસીનો ડોઝ લીધો, એકલદોકલ બનાવમાં આવું બનતું હોય છે, છુટાછવાયા કેસમાં અસર હોઇ શકે, અગાઉ સંક્રમણને કારણે આવી ઘટના બની શકે, શરીરમાં એન્ટીબોડી બને છે, લોકોને ડર વગર વેક્સિન લેવા કર્યો અનુરોધ

Gujarat/અરવલ્લીના ભિલોડામાં ભવનાથ મેળો મોકૂફ , કોરોના સંક્રમણને લઇ ભવનાથનો મેળો નહિં યોજાય, ભિલોડાના જુના ભવનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરાયો , મહાશિવરાત્રીના પર્વના મેળાનું આયોજન રદ કરાયું , કોરોના ગાઇડલાઇનના પાલન સાથે દર્શન થઇ શકશે

Gujarat/વડોદરા બાજવામાં યુવાન વકીલે કર્યો આપઘાત, આર્થિક સંકડામણ અને ઘરેલું કંકાસે લીધો ભોગ, આપઘાત કરતાં પહેલાં યુવાને સ્યુસાઇડ નોટ લખી, સ્યુસાઇડ નોટમાં સાસરિયાઓનાં ત્રાસનો ઉલ્લેખ ,, પત્નીને મનાવવા ગયેલાં યુવાનને સાસરિયાએ માર માર્યો, સાસરિયાનાં ત્રાસથી લાગી આવતાં યુવાને આપઘાત કર્યો, માતાએ પણ કેનાલમાં કુદી આપઘાતનો પ્રયાસ કર્યો, કેનાલમાં કુદેલી માતાને લોકોએ બચાવી લીધી, જવાહરનગર પોલીસે હાથ ધરી વધુ તપાસ

Gujarat/વડોદરા સામૂહિક આપઘાતનો મામલો, આપઘાત કેસમાં પોલીસ તપાસનો ધમધમાટ, તમામ જ્યોતિષીઓ રાજસ્થાનનાં હોવાનું ખુલ્યું, વડોદરા પોલીસની ટીમ દ્વારા રાજસ્થાનમાં તપાસ, જ્યોતિષીઓને ઝડપવા રાજસ્થાનમાં દરોડા, પોલીસનો રેલો આવતાં જ્યોતિષીઓ ભૂગર્ભમાં

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy