Lockdown/ આણંદના સારસા ગામે ફરી સ્વૈચ્છિક લોકડાઉન, સારસા ગા.પં.દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનો લેવાયો નિર્ણય, એક સાથે 25 કેસ નોંધાતા સ્વૈચ્છિક લોકડાઉન, આવતીકાલથી 7 દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર, આવતી કાલથી 16 તારીખ સુધી રખાશે લોકડાઉન, ઘર વપરાશની વસ્તુઓ સવારે 10 વાગ્યા સુધી છૂટ, સારસા ગ્રામપંચાયત દ્વારા લેવાયો નિર્ણય

Breaking News