Gujarat/બોલિવૂડ એકટર રણબીર કપૂરને કોરોના, રણબીર કપૂરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, માતા નીતુ સિંઘે ટ્વિટ કરી આપી જાણકારી, રણબીર કપૂરને કરાયા આઇસોલેટ
Gujarat/સિંગતેલ અને કપાસિયા તેલનાં ભાવમાં ભડકો, સિંગતેલમાં ડબ્બે રૂ.25,કપાસિયા તેલમાં રૂ.15નો વધારો, ગૃહિણીઓનું ખોરવાયું બજેટ
Gujarat/ગાંધીનગરમાં CM રૂપાણીની અધ્યક્ષતામાં હાઇપાવર કમિટીની યોજાઇ બેઠક, કોરોના કેસ,પી.એમ પ્રવાસ મુદ્દે ચર્ચાની શકયતા
Maharastra/મહારાષ્ટ્રમાં થાણેમાં આંશિક લોકડાઉનની જાહેરાત, થાણે શહેરમાં 13 માર્ચથી 31 માર્ચ સુધી આંશિક લોકડાઉન, જિલ્લા પ્રશાસન દ્વારા કરાઇ જાહેરાત, થાણેમાં 16 સ્થળોએ 31 માર્ચ સુધી થશે અમલ, થાણેમાં કોરોના હોટસ્પોટ સ્થળોએ કડક અમલ, અગાઉ ઔરંગાબાદમાં લાગ્યું હતુ આંશિક લોકડાઉન
Gujarat/પ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુએ લીધી રસી, સાવરકુંડલામાં મોરારીબાપુએ કોરોના રસી લીધી, લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરે લીધી રસી, લોકોને ડર રાખ્યા વિના રસી લેવા કરી અપીલ
Gujarat/અમદાવાદમાં ડબલ મર્ડર કેસનો મામલો, પોલીસે 4 હત્યારાઓને ગ્વાલિયરના ગિઝોરાથી ઝડપ્યા , પોલીસ ચારેય આરોપીઓને આજે અમદાવાદ લાવશે, હત્યામાં વપરાયેલા બે ચાકુ અને બે બાઇક કબજે લેવાયા, વૃદ્ધ દંપતીને બંધક બનાવી લૂંટ કરવાનો હતો પ્લાન, ક્રાઈમ બ્રાન્ચે 200 થી વધારે CCTV કેમેરા ચેક કર્યા , રવિવારે પોલીસે એક આરોપીની કરી હતી ધરપકડ
India/દેશમાં નવા કેસ સામે રિકવરીમાં આંશિક વધારો, નવા 15 હજાર કેસ સામે 16 હજાર દર્દી રિકવર, દેશમાં હાલ 1.84 લાખ કોરોના એક્ટિવ કેસ, દેશમાં કુલ કેસનો આંક 1.12 કરોડ પર, દેશમાં અત્યાર સુધી 1.92 કરોડ લોકોએ લીધી રસી
Maharastra/મહારાષ્ટ્રમાં કોરોનાનાં નવા 8744 કેસ, 24 કલાકમાં 9 હજાર દર્દીઓ સાજા થયા, મહારાષ્ટ્રમાં કોરોનાનાં કુલ 22.28 લાખ કેસ, 24 કલાકમાં 22 લોકોનાં કોરોનાથી મૃત્યુ
World/USમાં કોરોનાનાં નવા 44 હજાર કેસ, બ્રાઝિલમાં 24 કલાકમાં સૌથી વધુ 1 હજાર લોકોનાં મોત, બ્રાઝિલમાં કોરોનાનાં નવા 80 હજાર કેસ, વિશ્વમાં હાલ કોરોનાનાં 2.18 કરોડ એક્ટિવ કેસ, વિશ્વમાં કુલ કેસનો આંક 11.74 કરોડ પર
Gujarat/રાજકોટમાં શક્તિ ભરોસા કેન્દ્રનો કરાશે પ્રારંભ, CMનાં ધર્મપત્ની અંજલી રૂપાણીનાં હસ્તે કરાશે શરૂઆત, શહેરના 16 સ્થળ પર દુર્ગા શક્તિની ટીમ રહેશે તહેનત, સિનિયર સીટીઝન મહિલાઓની સુરક્ષા પુરી પાડશે, રાજકોટ મહિલા સુરક્ષા માટે પોલીસની વિશેષ યોજના, આજે દુર્ગા શક્તિ ભરોસા કેન્દ્ર ખુલ્લુ મૂકવામાં આવશે