India/
દેશમાં નવા કેસ સામે રિકવરીમાં આંશિક વધારો, નવા 15 હજાર કેસ સામે 16 હજાર દર્દી રિકવર, દેશમાં હાલ 1.84 લાખ કોરોના એક્ટિવ કેસ, દેશમાં કુલ કેસનો આંક 1.12 કરોડ પર, દેશમાં અત્યાર સુધી 1.92 કરોડ લોકોએ લીધી રસી
