Breaking News/
રાજ્યમાં આગામી 5 દિવસ ગરમીનો પ્રકોપ રહશે કમોસમી વરસાદ પડવાની પણ સંભાવના રાજયના કેટલાક વિસ્તારોમાં પડી શકે વરસાદ હિટ એક્શન પ્લાન મુજબ તાપમાન વધ્યું 14 અને 15 એપ્રિલે અમદાવાદમાં હિટ વેવની આગાહી
