International/
ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ મેડલ, શૂટર અવની લેખારાએ ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ, અવનીએ 10 મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગમાં જીત્યો ગોલ્ડ, અવનીએ વર્લ્ડ રેકોર્ડ (249.6) સાથે ગોલ્ડ પર નિશાન તાક્યું
