World/ USમાં કોરોનાનાં નવા 44 હજાર કેસ, બ્રાઝિલમાં 24 કલાકમાં સૌથી વધુ 1 હજાર લોકોનાં મોત, બ્રાઝિલમાં કોરોનાનાં નવા 80 હજાર કેસ, વિશ્વમાં હાલ કોરોનાનાં 2.18 કરોડ એક્ટિવ કેસ, વિશ્વમાં કુલ કેસનો આંક 11.74 કરોડ પર

Breaking News