Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/મોરબી જિલ્લા ભાજપમાં વિખવાદનો વંટોળ, વાંકાનેર ભાજપ અગ્રણીનો લેટરબોમ્બ, મોરબી જિલ્લા પ્રમુખ-સાંસદ મરાવી નાખશે તેવો ભય, વાંકાનેર ભાજપ અગ્રણી જીતુ સોમાણીએ લખ્યો પત્ર, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયાને લખ્યો પત્ર, સાંસદ મોહન કુંડારિયા પર રાગદ્ધેષ-કિન્નાખોરીનો આરોપ, ભાજપ કાર્યકરોને ધમકાવી દબાણમાં રાખવાનો આર્ક્ષેપ, પૂર્વ જીલ્લા ભાજપ મહામંત્રી હિરેન પારેખને આપી હતી ચિમકી, જડેશ્વર પણ નહિં પહોંચે,તારા ટાંટિયા ભાંગી નાંખીશ-ચિમકી, સોમાણીએ પત્ર લખતાં મોરબીનાં રાજકારણમાં ગરમાવો

Ahmedabad/અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો, વધુ 9 સ્થળો માઇક્રો કન્ટેઇનમેન્ટ જાહેર, થલતેજ ઇન્દ્રપ્રસ્થ -8ના 44 મકાનો કન્ટેઇનમેન્ટમાં, અમદાવાદ શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 400, 24 કલાકમાં 126 કોરોનાના કેસ નોંધાયા, દક્ષિણ ઝોનમાં 4 સ્થળ માઇક્રો કન્ટેઇનમેન્ટમાં

India/કોલકત્તામાં બિલ્ડિંગમાં આગનો મામલો, આગ પર મહાજહેમતે મેળવાયો કાબુ, આગની ઘટનામાં 9 લોકોના થયા મોત, મમતા બેનરજીએ સહાયની કરી જાહેરાત, મૃતકોના પરિજનોને 10 લાખની સહાય, બિલ્ડિંગના 17માં માળે લાગી હતી આગ, RPFના 3 જવાનોના મોત, 1 ASIનું મોત આગ લાગવાનું કારણ અકબંધ

Ahmedabad/અમદાવાદ નારણપુરા પો.સ્ટે.માં જનતાનો ઘેરાવો, મજુરના મોત મામલે ફરિયાદ નોંધાવવા જનતાનો આક્રોશ, પોલીસે સુરક્ષાના ભાગરૂપે પોલીસ દ્વારા કરાઇ ટીમ તૈનાત, આસપાસની પો.સ્ટેશન થી પોલીસ બોલાવાઇ

Gujarat/ઉંઝા પાલિકા બચાવવા ભાજપે પોતાના સભ્યોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા..સભ્યો તૂટવાની આશંકાથી ભાજપમાં ડર

Gujarat/6 મહાનગરના મેયર નક્કી કરવા પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક…10 અને 12 માર્ચે જાહેર થશે મેયરના નામ

Gujarat/વિધાનસભા ગૃહમાં નીતિન પટેલની જાહેરાત, મહિલા દિવસ પર મહિલા ધારાસભ્યોને ભેટ, વિસ્તારમાં રસ્તાના કામો માટે મળશે વધારાની ગ્રાન્ટ, વધારાની રૂ. 1 કરોડની મળશે ગ્રાન્ટ, આ ગ્રાન્ટનો લાભ મળશે 13 મહિલા ધારાસભ્યોને

Gujarat/વિધાનસભા ગૃહમાં નીતિન પટેલની જાહેરાત, મહિલા દિવસ પર મહિલા ધારાસભ્યોને ભેટ, વિસ્તારમાં રસ્તાના કામો માટે મળશે વધારાની ગ્રાન્ટ, વધારાની રૂ. 1 કરોડની મળશે ગ્રાન્ટ, આ ગ્રાન્ટનો લાભ મળશે 13 મહિલા ધારાસભ્યોને

National/પહેલા દિલ્હી સંભાળો પછી બંગાળ સંભાળજો…મમતા દીદીનો મોદી પર વળતો પ્રહાર…ગુજરાતમાં ગુનાખોરીનું આપ્યું ઉદાહરણ

Gujarat/ઊંઝા નગરપાલિકામાં પણ સત્તા માટે ખેંચતાણ, નપાની ચૂંટણીમાં 15 BJP, 15 કામદાર પેનલના ઉમેદવાર, અન્ય 2 અપક્ષ ઉમેદવારો ચૂંટાયા છે, બીજેપીની બહુમતી હોવા છતાં સભ્ય તૂટવાનો છે ડર, બીજેપીના સભ્યોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા, સભ્યો તૂટવાની આશંકાએ સભ્યોને અજ્ઞાત સ્થળે ખસેડાયા, ઊંઝામાં પણ ચૂંટાયેલા સભ્યોમાં તોડજોડ નીતિનો ખેલ, પ્લાન તૈયાર થયા બાદ સભ્યો પરત ફરે તેવી શક્યતાઓ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy