Gujarat/
દિલ્હીમાં ખેડૂતોનું આંદોલન યથાવત, 26 માર્ચે આપ્યું ભારત બંધનું એલાન, સંયુક્ત કિસાન મોરચાએ આપ્યું એલાન, ખેડૂતોના ટ્રેક્ટરો પણ રહેશે બંધ, યુવાનોને આંદોલન સાથે ફરી જોડવાનો પ્રયાસ
