Gujarat/ઉનાળાની શરૂઆતમાં રાજકોટમાં ફરી પાણીકાપ, રાજકોટ શહેરના 5 વોર્ડમાં આજે રહેશે પાણી કાપ , શહેરમાં આજે ફરી પાણી કાપથી લોકોમાં દેકારો, ન્યારી ફિલ્ટર પ્લાન્ટની સફાઇ કામગીરીના કારણે પાણીકાપ, રાજકોટના વોર્ડ નંબર 2,7,8,10 અને 11માં પાણીકાપ, પાણીકાપથી અંદાજે 3.50 લાખથી વધુ લોકોને અસર
Gujarat/જામનગરમાં કાર ચાલકે બાળકીને લીધી અડફેટે, શહેરના જુના રેલવે સ્ટેશન નજીક બન્યો બનાવ, 8 વર્ષીય બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઇ, પોલીસે કારચાલક મહિલા તબીબ સામે ગુનો નોંધ્યો , ડો.ઇલાબેન પુનાતર સામે નોંધાયો ગુનો
Gujarat/સુરત શહેરમાં વકરી રહ્યો છે કોરોનાનો કેર, 24 કલાકમાં કોરોનાના 125 કેસો નોંધાયા, ટેક્સટાઇલ માર્કેટમાં કોરોના ટેસ્ટિંગ પ્રક્રિયા, ટેસ્ટિંગ દરમિયાન 22 પોઝિટિવ નોંધાયા, 15 દુકાનના માલિકો આવ્યા પોઝિટિવ, મનપા દ્વારા SOPના પાલન માટે કાર્યવાહી , કોવિડ નિયમોનુ ઉલ્લંઘન કરનારને કરાશે દંડિત
Gujarat/સુરત શહેરમાં દારૂનો વીડિયો વાયરલ, ખુલ્લેઆમ દેશી દારૂનું થઈ રહ્યું છે વેચાણ, પુણા પોલીસ હદ વિસ્તારમાં દારૂના અડ્ડા, દારૂના નશામાં યુવાધન થઈ રહ્યું છે બરબાદ, પોલીસની રહેમ નજર હેઠળ ધમધમી રહ્યા છે દારૂના અડ્ડા
Gujarat/રાજકોટમાં આજથી ટેકાના ભાવે ચણાની ખરીદી, 11 તાલુકાઓના કેન્દ્રો 19 પર ચણાની ખરીદી , 68 હજાર ખેડૂતોએ ચણાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે, ઓપન માર્કેટ યાર્ડમાં સરેરાશ 875 થી 900 રૂપિયા ભાવ, સરકાર 1020ના ભાવે ટેકાના ભાવે ચણાની ખરીદી કરશે, સરકાર 8 માર્ચથી 5 જૂન સુધી ખરીદી કરશે
Gujarat/સુરત માસ્ક નહીં પહેરનાર સામે લાલ આંખ, મનપા દ્વારા માસ્ક વગરના લોકોને દંડીત, વિવિધ ઝોનમાં મનપાની ટીમની કાર્યવાહી, ગઈકાલે 208 લોકોને માસ્ક વગર કરાયા દંડીત, 208 લોકો પાસેથી 2,08,000નો દંડ વસૂલાયો , મનપાની નિયમોનું પાલન કરાવવા મથામણ
Gujarat/રાજકોટમાં કોરોના વેક્સિનેશનનો બીજો તબબકો , મંત્રી કુંવરજી બાવળિયાએ લીધી કોરોના વેક્સિન , વિંછીયા આરોગ્ય કેન્દ્રમાં લીધી કોરોના વેકસીન, કુંવરજી બાવળિયાએ વેક્સિનનો લીધો પ્રથમ ડોઝ , 60 વર્ષથી ઉપરના નેતાઓ લેશે કોરોના વેક્સિન
Not Set/કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, 7.42 કલાકે અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2, ભૂકંપનું કેન્દ્રબિંદુ દુધઈથી 13 કિ.મી. દૂર
Rajkot/ઉનાળાની શરૂઆતમાં રાજકોટમાં ફરી પાણીકાપ, રાજકોટ શહેરના 5 વોર્ડમાં આજે રહેશે પાણી કાપ, શહેરમાં આજે ફરી પાણી કાપથી લોકોમાં દેકારો, ન્યારી ફિલ્ટર પ્લાન્ટની સફાઇ કામગીરીના કારણે પાણીકાપ, રાજકોટના વોર્ડ નંબર 2,7,8,10 અને 11માં પાણીકાપ
World/વિશ્વમાં કોરોનાના કેસમાં સતત વધારો, USમાં કોરોનાનાં નવા 58 હજાર કેસ, USમાં 24 કલાકમાં 1500 લોકોનાં મોત, બ્રાઝિલમાં કોરોનાનાં નવા 67 હજાર કેસ, વિશ્વમાં હાલ 2.18 કરોડ એક્ટિવ કેસ, વિશ્વમાં કુલ કેસનો આંક 11.70 કરોડ પર