Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

India/દેશમાં ફરીથી કોરોનાએ ઉંચકયુ માથું, નવા 18 હજાર કેસ સામે 14 હજાર દર્દી રિકવર, મહારાષ્ટ્રમાં 24 કલાકમાં નવા 11 હજાર કેસ, દેશમાં હાલ 1.85 લાખ કોરોના એક્ટિવ કેસ, દેશમાં કુલ કેસનો આંક 1.12 કરોડ પર

Gujarat/રાજ્યમાં કોરોનાનાં કેસોમાં સતત વધારો, નવા 575 કેસ સામે 459 દર્દી રિકવર, 24 કલાકમાં 1 દર્દીનું કોરોનાથી મોત, રાજ્યમાં હાલ 3140 કોરોના એક્ટિવ કેસ, રાજ્યમાં સાજા થવાનો દર 97.24 ટકા પર

International/ફ્રાન્સના અબજોપતિ રાજકારણીનું અવસાન, હેલિકોપ્ટર દુર્ઘટનામાં થયું અવસાન, 69 વર્ષીય ઓલિવીર ડસોલ્ટનું મોત, ફ્રાંસના રાષ્ટ્રપતિએ ટ્વીટ કરી મોતની પુષ્ટિ કરી

Maharastra/મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં આંશિક લોકડાઉન, 11 માર્ચથી 4 એપ્રિલ સુધી આંશિક લોકડાઉન, કોરોનાના કેસમાં સતત વધારો થતાં નિર્ણય, 11 માર્ચ 4 એપ્રિલ સુધી જાહેર કાર્યક્રમો પર રોક, શનિવાર અને રવિવારે રહેશે સંપૂર્ણ લોકડાઉન

Gujarat/ગુજરાતમાં ઔદ્યોગક રોકાણ માટે લક્ષ્મી મિત્તલ તૈયાર, વિકાસમાં યોગદાન આપવા અંગે થઇ વાત, નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે આપી માહિતી, લક્ષ્મી મિત્તલે ગુજરાતની અચાનક લીધી મુલાકાત, વાઇબ્રન્ટ ગુજરાત અંગે થતાં કાર્યક્રમની પણ ચર્ચા, સ્ટીલના ભાવ અંગે કોઇ ચર્ચા થઇ નથી , આગામી સમયમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ નિર્ણય લેશે પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિની યાદીમાં લક્ષ્મી મિત્તલનું નામ મોખરે

Gujarat/રાજકોટ- હૈદરાબાદને જોડતી પહેલી ફ્લાઈટનું આગમન, રાજકોટ એરપોર્ટ પર સ્વાગત કરાયું, ફ્લાઈટ લેન્ડિંગ થતા કરાયુ સ્વાગત, ફાયર બ્રિગેડ દ્વારા વોટર કેનનથી કરાયું સ્વાગત, એરપોર્ટ પર મુસાફરોને મીઠાઈ ખવડાવી મોં મીઠા કરાવ્યા, ફ્લાઇટ ફ્રુનું ફૂલ કલગીથી સ્વાગત કરાયું

Gujarat/આ વર્ષે IPLની ફાઇનલ મેચ અમદાવાદમાં યોજાશે, 9 એપ્રિલથી અમદાવાદમાં રમાશે મેચ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે મેચ, અમદાવાદમાં IPLની કુલ 12 મેચ રમાશે

Gujarat/અભિનવ ડેલકરે સી.આર.પાટીલ સાથે કરી મુલાકાત, અભિનવ ડેલકરે પાટીલ સાથે કરી બેઠક, સાસંદ મોહન ડેલકરે કરી હતી આત્મહત્યા, ડેલકર મુદ્દે નિષ્પક્ષ તપાસ માટે કરાઈ રજુઆત,

World/કોરોના વધતાં કેસના પગલે કુવૈતમાં લોકડાઉન, સાંજે 5 થી સવારે 5 સુધી લોકડાઉન, 12 કલાક લોકડાઉન માટે સત્તાધીશોનો નિર્ણય, 30 દિવસ સુધી લોકડાઉનનો અમલ, કોરોનાના વધતાં જતાં કેસ બાદસત્તાધીશનો નિર્ણય

Gujarat/વડોદરામાં સામૂહિક આપઘાતનો મામલો, સોની પરિવારના વધુ એક સભ્યનું મોત, મૃતક નરેન્દ્ર સોનીના પુત્ર ભાવિનનું મોત, અત્યાર સુધીમાં પરિવારના 5 સભ્યોના મોત, અગાઉ નરેન્દ્ર સોની, દિપ્તી સોની, પાર્થ,રિયાનું થયુ હતું મોત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy