Gujarat/સુરતના દંપત્તિ પર અમેરિકામાં ફાયરિંગ, ફાયરિંગમાં ઉષાબેનનું મોત,જ્યારે પતિ સારવાર હેઠળ, લૂંટના ઈરાદે કરવામાં આવ્યું ફાયરિંગ, અમેરિકાના મેરીલેન્ડમાં રહેતું હતુ દંપત્તિ, હોટલ બિઝનેસ સાથે સંકળાયેલ હતું દંપત્તિ
India/આજે રેલીઓનો સુપર સન્ડે, PM મોદીની કોલકાતામાં રેલી, બ્રિગેડ ગ્રાઉન્ડ ખાતે જનસભાનું આયોજન, ભાજપને જીતાડવા કરશે પ્રચંડ પ્રચાર, મિથુન ચક્રવર્તીની હાજરી અંગે સસ્પેન્સ, બંગાળમાં યોજાવાની છે વિધાનસભા ચૂંટણી
Gujarat/રાજ્યભરમાં આજે GPSCની યોજાશે પરીક્ષા, વેરા નિરીક્ષક વર્ગ-3ની પરીક્ષાનું આયોજન, 31 જિલ્લાઓમાં લેવાશે GPSCની પરીક્ષા, કોવિડ ગાઇડલાઇનનું કરાશે પાલન, 243 જગ્યા માટે GPSCની લેવાશે પરીક્ષા, રાજ્યમાં 2 લાખથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા
Gujarat/રાજસ્થાન સરકારનો મોટો નિર્ણય, અરવલ્લીમાં કોરોનાના વધતા સંક્રમણને લઈને નિર્ણય, રાજ્સ્થાન જવા માટે RT-PCR રિપોર્ટ ફરજિયાત, 72 કલાક અગાઉનો RT-PCR રિપોર્ટ નેગેટિવ હોય તો પ્રવેશ, RTPCR રિપોર્ટ વગર રાજસ્થાન રાજ્યમાં પ્રવેશ નહિ, તાત્કાલિક અસરથી ચેકપોસ્ટ પર તપાસ શરૂ થશે, ગુજરાત,મહારાષ્ટ્ર,કેરળ,પંજાબ,હરિયાણા,MPના પ્રવાસીઓ માટે નિર્ણય, અરવલ્લીની ગુજરાત-રાજસ્થાન ચેકપોસ્ટ પર પ્રવાસીઓ મૂંઝાયા
Gujarat/ગુજરાતમાં નવા કેસોમાં સતત વધારો, નવા 571 કેસ સામે 403 દર્દી રિકવર, 10 દિવસમાં એક્ટિવ કેસમાં 65 ટકાનો વધારો, રાજ્યમાં હાલ 3025 કોરોના એક્ટિવ કેસ, 24 કલાકમાં કોરોનાથી એક દર્દીનું મૃત્યુ
Maharastra/મહારાષ્ટ્રમાં ફરી લોકડાઉન લગાવાય તેવી સંભાવના, મહારાષ્ટ્રમાં ફરી નવા કેસ 10 હજારને પાર, મહારાષ્ટ્રમાં કોરોનાનાં નવા 10187 કેસ, 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 6 હજાર દર્દી રિકવર, મહારાષ્ટ્રમાં કુલ કેસનો આંક 22 લાખને પાર
India/દેશમાં કોરોના રિકવરી સામે નવા કેસમાં વધારો, નવા 18 હજાર કેસ સામે 14 હજાર દર્દી રિકવર, દેશમાં હાલ 1.81 લાખ એક્ટિવ કેસ, દેશમાં કુલ કેસનો આંક 1.12 કરોડ પર, દેશમાં અત્યાર સુધી કુલ 1.91 કરોડ લોકોએ લીધી રસી
World/USમાં કોરોનાનાં નવા 58 હજાર કેસ, USમાં 24 કલાકમાં કોરોનાથી 1500 લોકોનાં મૃત્યુ, બ્રાઝિલમાં કોરોનાનાં નવા 67 હજાર કેસ, વિશ્વમાં હાલ કોરોનાનાં નવા 2.18 કરોડ કેસ, વિશ્વમાં કુલ કેસનો આંક 11.70 કરોડ પર
Gujarat/યાત્રાધામ ડાકોરને લઇને મોટા સમાચાર, ડાકોરમાં ફાગણી પૂનમનો મેળો નહીં યોજાય, ડાકોરનો મેળો બંધ રાખવા કલેક્ટરનો નિર્દેશ, 27,28,29 ત્રણ દિવસ મંદિર રહેશે બંધ, પદયાત્રિકોને ડાકોર નહીં આવવા કલેક્ટરનો નિર્દેશ
Cricket/ચોથી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે ભારતેની જીત, ભારતે 1 ઇનિંગ અને 25 રનથી મેળવી જીત, ભારત પહોંચ્યું વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં