Gujarat/વડોદરામાં સામુહિક આતઘાત પ્રયાસનો મામલો… ઝેરી દવા પીનાર વધુ એક સભ્યનું મોત થતાં કુલ મૃત્યુઆંક 4 થયો… ભાવિન સોનીનાં માતાએ દુનિયા છોડી
Gujarat/વડોદરામાં સામુહિક આત્મહત્યાનાં પ્રયાસનો મામલો, ઝેરી દવા પીનાર વધુ એક સભ્યનું મોત, ભાવિન સોનીનાં માતા દીપ્તિબેન સોનીનું મોત, સામુહિક આપઘાતમાં મૃત્યુઆંક 4 થયો, હજી બે વ્યક્તિઓ સારવાર હેઠળ, એક ગંભીર, ભાવિન સોની અને પત્ની ઉર્વી સોની સારવાર હેઠળ
Gujarat/સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ CM નવા રૂપમાં, વિધાનસભામાં આગવી શૈલીથી વિજય રૂપાણીનું સંબોધન , મુખ્યમંત્રીએ ગૃહમાં નેતાગીરી બાબતે આપ્યું નવું સૂત્ર, VR – વિજય રમણિકલાલ રૂપાણી, CR – ચંદ્રકાન્ત રઘુનાથ પાટીલ, NR – નીતિન રતિલાલ પટેલ, પંચાયતની ચૂંટણીમાં 3 નેતાગીરી મહત્વની:સીએમ, અમે 20-20 રમીએ છીએ : સીએમ, અમે અડધી પીચે રમીએ છીએ : સીએમ
National/બંગાળની રાજનીતિનાં સૌથી મોટા સમાચાર, TMC સાંસદ રહી ચુકેલા દિનેશ ત્રિવેદી ભાજપમાં જોડાયા, નડ્ડાની હાજરીમાં ધારણ કર્યો કેસરિયો ખેસ
Gujarat/અમદાવાદ સિવિલમાં રેસિડેન્ટ તબીબો રોષે ભરાયા, PIU વિભાગ દ્વારા પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આક્રોશ, તબીબો રોષે ભરાતા બંધ ઓફિસમાં બારણા તોડી નાખ્યા, સમગ્ર મામલે ઉચ્ચ તબીબો અજાણ, ફરિયાદ સાંભળવા માટે તબીબોને સિનિયર તબીબોનું તેડુ
Gujarat/સુરતમાં સિમી કેસના આરોપીઓનો નિર્દોષ છુટકારો, 21 વર્ષ જુના કેસમાં 123 આરોપીઓનો છુટકારો , કુલ 127 આરોપીઓમાંથી 5 ના થયા હતા મોત , સરકાર દ્વારા લગાવેલ કલમો આ કેસમાં લાગુ પડતી નથી , સિમીના 123 કાર્યકરો સુરતમાં ઝડપાયા હતા, દેશભરમાંથી કાર્યકરો મિટીંગમાં ભાગ લેવા આવ્યા હતા , સિમીના કાર્યકરો પાસેથી સાહિત્ય પણ ઝડપાયું હતું
Gujarat/વિધાનસભા ગૃહમાં કામદારોના મોત મુદ્દે જવાબ, રાજ્યના 7 જિલ્લા ઔધોગિક એકમો અકસ્માત, કોંગ્રેસના ધારાસભ્યોના પ્રશ્ન પર સરકારનો લેખિતમાં જવાબ, છેલ્લા 2 વર્ષમાં 53 જીવલેણ અકસ્માત નોંધાયા, જેમાં 56 કામદારોના મોત થયાની વિગત આવી સામે સૌથી વધુ વલસાડમાં 20 કામદારોના અકસ્માતમાં મોત, બીજા નંબરે કચ્છ જિલ્લા 10 અકસ્માત નોધાયા, ત્રીજા નંબરે રાજકોટમાં 9 અકસ્માતમાં 9 કામદારોના મોત, અમદાવાદ જિલ્લામાં 2 વર્ષમાં 37 કામદારોના મોત , જુનાગઢમાં 7, દાહોદમાં 13 કામદારોના થયા મોત , સુરતમાં 19 કામદારોના થયા મૃત્યુ , હજુ સુધી 50% પરિવારોને જ વળતરની રકમ ચૂકવાઈ
Gujarat/અમિત ચાવડાના આક્ષેપ સામે શિક્ષણમંત્રીએ ઉઠાવ્યો વાંધો, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ ઉઠાવ્યો વાંધો, ધમણના નામે ધંધા શબ્દ સામે ઉઠાવ્યો વાંધો, કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાનો વળતો આક્ષેપ ધમણના કારણે ગુજરાતી ઓના જીવ ગયા : ચાવડા, ટેસ્ટિંગ વગર સરકારે ધમણ વાપર્યું, ધમણ મુદ્દે ગૃહમાં ચર્ચા માટે સમયની ચાવડાએ કરી માગણી
Cricket/ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટનો ત્રીજો દિવસ, ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં બનાવ્યા 365 રન, ઈંગ્લેન્ડ સામે 160 રનની લીડ
Gujarat/PM મોદીનાં માતા હિરાબાને રસી આપવા ચર્ચા , આરોગ્ય વિભાગે કર્યો પંકજ મોદીનો સંપર્ક , રસી મુદ્દે PM મોદી સાથે ચર્ચા બાદ લેવાશે નિર્ણય, હિરાબાને રસી આપવા વ્યવસ્થા અંગે કરી ચર્ચા