Gujarat/વિધાનસભામાં ધારાસભ્યો માસ્ક વગર જોવા મળ્યા, 20 ધારાસભ્યો આવ્યા માસ્ક વગર આવ્યા, દંડકે વિધાનસભા અધ્યક્ષને કરી રજુઆત, અધ્યક્ષે માસ્ક વિનાના ધારાસભ્યોની કરી ગણતરી, અમિત ચાવડા પણ આવ્યા માસ્ક વગર, અમિત ચાવડાને અધ્યક્ષે કરી ટકોર, અમિત ચાવડાનો જવાબ: ગૃહમાં સોશિયલ ડિસ્ટન્સ છે, અમિત ચાવડાનો ગૃહમાં આક્ષેપ, કોરોના માટે લોકડાઉન પૂરતું નથી, કોરોનાનાં ટેસ્ટ કરવા હતા જરૂરી, સરકારે ટેસ્ટ પૂરતા પ્રમાણમાં ન કર્યા, માસ્કનો વેપાર અને ધમણના નામે ધંધા કર્યા : અમિત ચાવડા
Gujarat/ગૃહમાં ગૌચર અને ખરાબા જમીન ફાળવણી મુદ્દે ચર્ચા , કોંગ્રેસના ધારાસભ્યે ઉઠાવ્યો પોઇન્ટ ઓફ ઓર્ડર, પૂંજા વંશે ઉઠાવ્યો પોઇન્ટ ઓફ ઓર્ડર, પ્રશ્નોત્તરીમાં સરકારે ફાળવણી મુદ્દે આપ્યા અલગ આંકડા, અમદાવાદ જિલ્લામાં જમીન ફાળવણીમાં અલગ આંકડા, પૂજા વંશે મહેસૂલમંત્રીને ઠપકો આપવા કરી માંગ, અધ્યક્ષ સમગ્ર મામલો ચકાસીને રૂલિંગ આપશે
Gujarat/જુનાગઢમાં શિવરાત્રિના મેળા પર પ્રતિબંધનો મામલો, મહામંડલેશ્વર 108 ભારતી બાપુએ પ્રતિબંધનો કર્યો વિરોધ, મહામંડલેશ્વરની ગેરહાજરીમાં લેવાયો હતો નિર્ણય, સરકાર સાથે મેળો ચાલુ કરાવવા કરી રહ્યા છે છેલ્લા પ્રયત્ન, CM સાથે વાત કરી મેળો ચાલુ કરાવવાની કરી રહ્યા છે માંગ
Gujarat/દાહોદ જિલ્લાની શાળામાં કોરોનાની એન્ટ્રી , દેવગઢ બારીયાની S.R.હાઈસ્કૂલમાં કોરોના , S.R.હાઈસ્કૂલના 2 શિક્ષકને થયો કોરોના , બંને શિક્ષકો ગોધરાથી કરતા હતા અપડાઉન, એક શિક્ષક હોસ્પિટલમાં સારવાર હેઠળ , અન્ય એક શિક્ષક હોમ આઈસોલેશનથયા , શાળાને સેનેટાઈઝ કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ
Gujarat/રાજકોટમાં 6 અને 8 માર્ચે રહેશે પાણીકાપ, 6 અને 8 માર્ચે 4 વોર્ડમાં રહેશે પાણીકાપ, વોર્ડ નં-2,7,8 અને 10માં નહીં મળે પાણી, ન્યારી ફિલ્ટર પ્લાન્ટ હેઠળ GSRમાં સફાઈને લઈ પાણીકાપ
Gujarat/ગાંધીનગર વિધાનસભા ગૃહનો આજે 5મો દિવસ, સવારે 10 વાગ્યે શરૂ થશે વિધાનસભા ગૃહની બેઠક , પ્રથમ એક કલાક પ્રશ્નોત્તરી કાળમાં થશે ચર્ચા , મહેસુલ, શ્રમ, રોજગાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પર ચર્ચા , પાણી પુરવઠા, પશુપાલન વિભાગના પ્રશ્નો પર ચર્ચા , રાજ્યપાલના સંબોધન પર આજે અંતિમ દિવસની ચર્ચા
Gujarat/જુનાગઢમાં આજથી 12 માર્ચ સુધી રોપ વે બંધ, કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે લેવાયો નિર્ણય, મહાશિવરાત્રી પર્વને લઈ સંક્રમણ ટાળવા નિર્ણય , રોપ વે માં લોકોની ભીડ જોવા મળતી હોય છે, આ વર્ષે જાહેર જનતા માટે શિવરાત્રિનો મેળો કરાયો છે રદ્દ
Gujarat/પીએમ મોદી 12 માર્ચે આવશે અમદાવાદ, પીએમ મોદીની એક દિવસીય મુલાકાત , સાબરમતી ગાંધી આશ્રમની લેશે મુલાકાત , આઝાદી મળ્યાને 74 વર્ષ થઇ રહ્યા છે પૂર્ણ , 74માં વર્ષની ઉજવણી સ્વરૂપે નીકળશે દાંડીયાત્રા, ગુજરાતમાં 21 દિવસ માટે નીકળશે દાંડીયાત્રા, પીએમ મોદી કરાવશે દાંડીયાત્રાને પ્રસ્થાન
Gujarat/અમદાવાદના રામોલ વિસ્તારમાં યુવકની હત્યા, દુકાનનું ભાડું લેવા ગયેલા વ્યક્તિની હત્યા, યુવકની હત્યા કરી આરોપી થયો ફરાર, પોલીસની આરોપીને શોધવા કવાયત શરૂ
Gujarat/રાજકોટમાં રાત્રે હોમગાર્ડ જવાન સાથે બબાલ , કટારિયા ચોકડી પાસે યુવકો સાથે બોલાચાલી , વાહન અથડાવવા મામલે થઈ સામાન્ય બબાલ , અન્ય હોમગાર્ડ જવાનોએ મામલો પાડ્યો થાળે