Gujarat/
વિધાનસભામાં ધારાસભ્યો માસ્ક વગર જોવા મળ્યા, 20 ધારાસભ્યો આવ્યા માસ્ક વગર આવ્યા, દંડકે વિધાનસભા અધ્યક્ષને કરી રજુઆત, અધ્યક્ષે માસ્ક વિનાના ધારાસભ્યોની કરી ગણતરી, અમિત ચાવડા પણ આવ્યા માસ્ક વગર, અમિત ચાવડાને અધ્યક્ષે કરી ટકોર, અમિત ચાવડાનો જવાબ: ગૃહમાં સોશિયલ ડિસ્ટન્સ છે, અમિત ચાવડાનો ગૃહમાં આક્ષેપ, કોરોના માટે લોકડાઉન પૂરતું નથી, કોરોનાનાં ટેસ્ટ કરવા હતા જરૂરી, સરકારે ટેસ્ટ પૂરતા પ્રમાણમાં ન કર્યા, માસ્કનો વેપાર અને ધમણના નામે ધંધા કર્યા : અમિત ચાવડા
