Gujarat/
સુરતઃ ઉમરપાડા કોંગ્રેસમાં ભંગાણ, 300 થી વધુ કોંગી કાર્યકરો જોડાયા ભાજપમાં, માંગરોળના ઝરપણ ગામે હતો કાર્યક્રમ, નારસિંગ વસાવા સહિત કોંગી કાર્યકરો જોડાયા, પ્રદેશ કોંગ્રેસના માજી મંત્રી છે નારસિંગ વસાવા, જૂથવાદ, અવગણનાથી કંટાળી આપ્યું રાજીનામું, ગણપતસિંહ વસાવાના હસ્તે કેસરિયો ધારણ કર્યો, માંગરોળના ધારાસભ્ય છે ગણપતસિંહ વસાવા, વિકાસના કામોથી પ્રેરાઈને ભાજપમાં જોડાયા
