Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/અમદાવાદમાં બાકી કરદાતાઓ સામે મનપાની ઝુંબેશ , શહેરના વિવિધ ઝોનમાં 239 મિલકતો કરી સીલ , મિલકત વેરો ન ભરનાર સામે મનપાની કાર્યવાહી, ઉત્તર-પશ્ચિમમાં 90 મિલકતો મનપા દ્વારા કરાઈ સીલ, જીમખાના, બેન્ક સહિત ફેક્ટરીઓ પણ કરાઈ સીલ , વસ્ત્રાપુરમાં એક જ માલિકીની 18 મિલકતો સીલ

Gujarat/અમદાવાદમાં કોરોના વેક્સિનનો બીજો તબક્કો , મહેસૂલ મંત્રી કૌશિક પટેલ આજે લેશે વેક્સિન , સોલા સિવિલ હોસ્પિટલ ખાતે બપોરે લેશે રસી , 2.30 કલાકે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લેશે , ગઈકાલે CMએ ગૃહમાં ધારાસભ્યોને રસી લેવા કરી હતી અપીલ

Gujarat/ક્ચ્છ જખૌ નજીક દરિયામાં ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.4 નોંધાઈ , રાત્રે 10.55 કલાકે આવ્યો ભૂકંપનો આંચકો, નલિયાથી 36 કિમિ દૂર પશ્ચિમ-દક્ષિણે નોંધાયું કેન્દ્રબિંદુ, રણ બાદ દરિયાના નવા એપી સેન્ટરથી સર્જાયા અનેક પ્રશ્નાર્થ

Gujarat/અમદાવાદમાં કોરોના કેસમાં સતત વધારો, કેસ વધતા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વધ્યા , વધુ 3 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર , ઓઢવ, જોધપુર અને સેટેલાઇટમાં કન્ટેનમેન્ટ ઝોન , શહેરમાં 41 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન બન્યા અમલી , મનપા દ્વારા સર્વેલન્સ અને સ્ક્રિનિંગની કામગીરી હાથ ધરાશે

Gujarat/PM મોદી પહોંચ્યા અમદાવાદ એરપોર્ટ, એરપોર્ટથી કેવડિયા જવા રવાના, કેવડિયામાં કમ્બા.કમાન્ડર કોન્ફરન્સમાં લેશે ભાગ, સમાપન સમારોહને કરશે સંબોધન, રાજનાથસિંહ,ડોભાલ સહિત અગ્રણીઓ રહેશે હાજર

Gujarat/દેશને ડરાવતો કોરોનાનો સેકન્ડ વેવ, દેશમાં 24 કલાકમાં 18,500 કેસ, 35 દિવસ બાદ આંકડો 18 હજારને પાર, દેશમાં રિકવરી ઘટીને 14,200 નોંધાઇ, એક્ટિવ કેસ પોણા બે લાખને પાર, મહારાષ્ટ્રમાં સ્થિતિ ફરી બની બેકાબૂ, મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 10,200 કેસ, પુણેમાં 1,767, નાગપુરમાં 1,521 કેસ

Gujarat/દેશમાં ફરી કોરોનાનાં નવા કેસમાં વધારો, 24 કલાકમાં કોરોનાનાં નવા 18 હજાર કેસ, 24 કલાકમાં 14 હજાર દર્દીને કરાયા રિકવર, દેશમાં હાલ 1.77 લાખ કોરોના એક્ટિવ કેસ, દેશમાં કુલ કેસનો આંક 1.11 કરોડ પર, દેશમાં અત્યાર સુધી કુલ 1.63 કરોડ લોકોએ લીધી રસી

World/USમાં કોરોનાનાં નવા 67 હજાર કેસ, USમાં સૌથી વધુ કોરોનાથી 1794 લોકોનાં મૃત્યુ, બ્રાઝિલમાં ઝડપથી વધી રહ્યાં છે કેસ, બ્રાઝિલમાં 24 કલાકમાં નવા 75 હજાર કેસ, વિશ્વમાં કુલ કેસનો આંક 11.66 કરોડ કેસ

Gujarat/જુનાગઢમાં આજથી 12 માર્ચ સુધી રોપ વે બંધ, કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે લેવાયો નિર્ણય, મહાશિવરાત્રી પર્વને લઈ સંક્રમણ ટાળવા નિર્ણય, રોપ વે માં લોકોની ભીડ જોવા મળતી હોય છે, આ વર્ષે જાહેર જનતા માટે શિવરાત્રિનો મેળો કરાયો છે રદ્દ

Gujarat/ગાંધીનગર વિધાનસભા ગૃહનો આજે 5મો દિવસ, સવારે 10 વાગ્યે શરૂ થશે વિધાનસભા ગૃહની બેઠક, પ્રથમ એક કલાક પ્રશ્નોત્તરી કાળમાં વિવિધ વિભાગના પ્રશ્નો પર ચર્ચા, મહેસુલ, શ્રમ, રોજગાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પર ચર્ચા, પાણી પુરવઠા, પશુપાલન વિભાગના પ્રશ્નો પર ચર્ચા, રાજ્યપાલના સંબોધન પર આજે અંતિમ દિવસની ચર્ચા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy