India/દિલ્હીમાં ખેડૂતોના આંદોલનના આજે 100 દિવસ પૂર્ણ, ખેડૂતો 6 માર્ચને આજે કાળા દિવસ તરીકે મનાવશે, ખેડૂતો આજે 5 કલાક સુધી એક્સપ્રેસ વે જામ કરશે, આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ખેડૂતોની ચીમકી, ગરમીમાં આંદોલન ચાલુ રાખવા કૂલર, પંખા લગાવાયા, કૃષિ કાયદો રદ્દ કરવા બોર્ડર પર ચાલી રહ્યું છે આંદોલન
India/પશ્ચિમ બંગાળની ચૂંટણીનો મામલો, મિથુન ચક્રવર્તી જોડાઈ શકે ભાજપમાં , 7 માર્ચે PMની રેલીમાં રહી શકે ઉપસ્થિત, મિથુન ચક્રવર્તી પ્રસિદ્ધ બોલીવુડ અભિનેતા, 16 ફેબ્રુઆરીએ RSS વડા સાથે કરી હતી મુલાકાત, મુલાકાત બાદથી ભાજપમાં જોડાવાની અટકળો
Gujarat/રાજકોટમાં 6 અને 8 માર્ચે રહેશે પાણીકાપ, 6 અને 8 માર્ચે 4 વોર્ડમાં રહેશે પાણીકાપ, વોર્ડ નં-2,7,8 અને 10માં નહીં મળે પાણી, ન્યારી ફિલ્ટર પ્લાન્ટ હેઠળ GSRમાં સફાઈને લઈ પાણીકાપ
PM Modi/પીએમ મોદી આજે આવશે ગુજરાત પ્રવાસે, સવારે 7.40 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આગમન, સવારે 8.50 કલાકે હેલિકોપ્ટરથી કેવડિયો પહોંચશે, કેવડિયામાં કમ્બાઇન્ડ કમાન્ડર્સ કોન્ફ.માં લેશે ભાગ, કોન્ફરન્સના સમાપન સમારોહમાં આપશે હાજરી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ રહેશે હાજર
Gujarat/બાવળા-બગોદરા હાઈવે પર થયેલી 4 કરોડના સોનાના બિસ્કિટની લૂંટ કેસમાં 4 પકડાયા, ઘણાં રહસ્યો છતા થશે
Gujarat/વડોદરા સાવલીના મોતીપુરા ગામે કંપનીમાં આગ, ટીશ્યુ પેપર બનાવતી કંપનીમાં લાગી આગ, ફાયર ફાયટરની 3 ગાડીઓ ઘટના સ્થળે, આગ લાગવાનું કારણ અકબંધ
Gujarat/અમદાવાદ હાર્દિક પટેલને કોર્ટમાંથી મળી રાહત, હાર્દિક પટેલે માંગી હતી ગુજરાત બહાર જવાની પરવાનગી, 15 દિવસ માટે બહાર જવાની માંગી હતી કોર્ટમાં પરવાનગી, હાઇકોર્ટે શરતોને આધીન કરી મંજૂર, 15 દિવસ બાદ ફરજિયાત ગુજરાતમાં હાજર થવું પડશે
Gujarat/ધો 10ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, ગુ. મા.ઉ. મા. શિક્ષણ બોર્ડનો નિર્ણય, ધો-10ના વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાનો સમય લંબાવાયો, 5 માર્ચે પૂર્ણ થતી મુદત 15 માર્ચ સુધી લંબાવાઈ,
Gujarat/ધો 10ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, ગુ. મા.ઉ. મા. શિક્ષણ બોર્ડનો નિર્ણય, ધો-10ના વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાનો સમય લંબાવાયો, 5 માર્ચે પૂર્ણ થતી મુદત 15 માર્ચ સુધી લંબાવાઈ