Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ગૃહમંત્રીનું મહત્વનું નિવેદન, લવજેહાદનો કાયદો આ સત્રમાં લવાશે, દિકરીઓનું ધર્માનતરણ નહિ ચલાવાય:ગૃહમંત્રી, આજનું ધર્માંતરણ એ આવતીકાલનું રાષ્ટ્રઆતરણ છે: ગૃહમંત્રી

National/બંગાળ: મમતા બેનર્જી નંદીગ્રામથી ચૂંટણી લડશે, ટીએમસીએ 291 ઉમેદવારોની યાદી જાહેર, યાદીમાં 50 મહિલાઓનો સમાવેશ

Gujarat/વટવાની આયશાની આત્મહત્યાનો મામલો, ગૃહમંત્રીએ આ ઘટનાને ગૃહમાં કરી યાદ, આઇશાની ઘટનામાં સરકારે ન્યાય અપાવ્યો: ગૃહમંત્રી, સંવેદનશીલ સરકારે હિન્દૂ-મુસ્લિમ તફાવત નથી પાડ્યો, આશા હોય કે આઇશા, તમામને ન્યાય મળશે:ગૃહમંત્રી

Gujarat/રાજ્યની યુનિ.સંલગ્ન શૈક્ષણિક સ્ટાફ માટે સારા સમાચાર, શૈક્ષણિક સ્ટાફને 7માં પગાર પંચનો મળશે લાભ, શિક્ષણમંત્રીએ ગૃહમાં કરી જાહેરાત, એરિયર્સના પ્રથમ હપ્તાના 50 ટકા હાલ અપાશે, સાતમા પગાર પંચનો લાભ 1-1-2016 થી અપાશે

Gujarat/કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જૂન મોઢવાડીયાએ ભાવસિંહ હોસ્પિટલ ખાતે લીધી રસી

Gujarat/જસદણમાં ભાજપનો આંતરિક વિખવાદ આવ્યો સામે, કમળાપુર જિ.પં.નાં હારેલા ઉમેદવારનો આરોપ, ઉમેદવાર રામભાઇ સાકળિયાએ જિલ્લા પ્રમુખને લખ્યો પત્ર, ભાજપ ઉપપ્રમુખ ભરત બોઘરા પર કર્યા આક્ષેપ, પત્રમાં ભરત બોઘરા પર સનસનીખેજ આરોપ, બોઘરાએ ભાજપને હરાવવા-કોંગ્રેસને જીતાડવા કરી મદદ, ડો.ભરત બોઘરા અને મનસુખ રામાણી પર આરોપ, બંનેએ ભાજપને હરાવવા કોંગ્રેસને જીતાડવા કરી તમામ મદદ, અપક્ષ ઉમેદવારોને પણ મદદ કરી હોવાનો ઉલ્લેખ, કમળાપુર ગામમાં કોંગ્રેસને મળી છે લીડ

Gujarat/અમદાવાદમાં ઘાટલોડીયાની ત્રિપદા ઈંગ્લીશ સ્કૂલમાં વાલીઓનો વિરોધ, ગુજરાત બોર્ડ બંધ કરવા સામે વાલીઓનો વિરોધ, વાલીઓની સહમતી લીધા વિના કરાયુ બંધ, વાલીઓને પત્ર લખી એલસી લેવા જાણ કરાઈ, ગુજરાત બોર્ડ ચાલુ રાખવા વાલીઓની માંગ

Gujarat/ધાનેરા ન.પા.માં પ્રમુખ-ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત, ભાજપના 11 સભ્યોએ મુકી અવિશ્વાસની દરખાસ્ત, વિશ્વાસમાં લીધા વિના કામ કરતા હોવાનો ન.પા.ના સભ્યોએ કર્યો આક્ષેપ, ધાનેરા ન.પા.માં કોંગ્રેસ સત્તા સ્થાને

Gujarat/સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ, મેઇન્ટેનન્સ અને પાઇલોટ સહિત માટે કર્યો ખર્ચ, 2019માં પ્લેન માટે રૂ. 3,59,92,310નો ખર્ચ, 2019માં હેલિકોપ્ટર માટે 3,41,46,540નો ખર્ચ, 2020માં પ્લેન માટે 13.31,32,600નો ખર્ચ, 2020માં હેલિકોપ્ટર માટે 3,36,88,620નો ખર્ચ

Gujarat/રાજ્યમાં પ્રા.શાળાઓમાં 18,537 ઓરડાઓની ઘટ, વિધાનસભા ગૃહમાં વિભાગ દ્વારા અપાઈ માહિતી, સૌથી વધુ ઘટ બનાસકાંઠા જિલ્લામાં 1555 ઓરડા, દાહોદમાં 1477 જ્યારે પંચમહાલમાં 1194 ઓરડાઓની ઘટ, શિક્ષણ વિભાગે 2019-20માં માત્ર 994 ઓરડાઓ બનાવ્યા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy