Gujarat/
વટવાની આયશાની આત્મહત્યાનો મામલો, ગૃહમંત્રીએ આ ઘટનાને ગૃહમાં કરી યાદ, આઇશાની ઘટનામાં સરકારે ન્યાય અપાવ્યો: ગૃહમંત્રી, સંવેદનશીલ સરકારે હિન્દૂ-મુસ્લિમ તફાવત નથી પાડ્યો, આશા હોય કે આઇશા, તમામને ન્યાય મળશે:ગૃહમંત્રી
