Gujarat/કોરોના વેક્સિનેશનનો બીજો તબક્કો, ઉર્જામંત્રી સૌરભ પટેલે લીધી કોરોના વેક્સિન, કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો, લોકોને વહેલી તકે રસી લેવા કરી અપીલ
Gujarat/જુનાગઢમાં આજથી 11 તારીખ સુધી રોપ વે બંધ, કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે લેવાયો નિર્ણય, મહાશિવરાત્રી પર્વને લઈ સંક્રમણ ટાળવા નિર્ણય , રોપ વે માં લોકો નિ ભીડ જોવા મળતી હોય છે, આ વર્ષે જાહેર જનતા માટે શિવરાત્રિનો મેળો કરાયો છે રદ્દ
Gujarat/આણંદમાં સામુહિક આપઘાતનો પ્રયાસ, મહિલા અને 12 વર્ષના પુત્રનું મોત, 15 વર્ષિય પુત્રી હોસ્પિટલમાં સારવાર હેઠળ, આર્થિક સંક્રમણથી આત્મહત્યા કરી હોવાની શંકા, આણંદ ટાઉન પોલીસે હાથ ધરી તપાસ
Gujarat/કોરોના વેક્સિનેશનનો બીજો તબક્કો, ઉર્જામંત્રી સૌરભ પટેલે લીધી કોરોના વેક્સિન, કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો, લોકોને વહેલી તકે રસી લેવા કરી અપીલ
Gujarat/વડોદરાનો સામૂહિક આપઘાત મામલો, જ્યોતિષીઓ પર શકંજો કસતી પોલીસ, 9 જ્યોતિષીઓ સામે પોલીસે ગુનો નોંધ્યો, અમદાવાદ, વડોદરાનાં 9 જ્યોતિષી રડારમાં, જ્યોતિષીઓને ઝડપવા પોલીસે બે ટીમો બનાવી, ટેક્નિકલ અને હ્યુમન ઇન્ટેલિજેન્ટ્સની મદદથી તપાસ
Gujarat/બનાસકાંઠા 28 લાખની કિંમતનું બાયોડિઝલ જપ્ત, ખીમાણા શિહોરી હાઈવે પરથી બાયોડિઝલ ઝડપાયું, 44250 લીટર બાયોડિઝલ શિહોરી પોલીસે જપ્ત કર્યું, પોલીસે બાયોડિઝલ જપ્ત કરી મામલતદારને કરી જાણ, અંદાજીત 28 લાખના બાયોડિઝલ સહિત સહિતનો મુદ્દામાલ સીઝ, કાંકરેજ મામલતદારે FSLને સાથે રાખી વધુ તપાસ હાથ ધરી
Gujarat/Dy.CM નીતિન પટેલે લીધી કોરોનાની રસી, કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધો, Dy.CM નીતિન પટેલ તેમનાં પત્ની સાથે હાજર, સોલા સિવિલ ખાતે લીધી કોરોનાની રસી , લોકોને કોરોનાની રસી લેવા માટે કરી અપીલ
Gujarat/મોડાસા માર્કેટ યાર્ડમાં ઘઉંની મબલખ આવક, મોટી સંખ્યામાં ખેડૂતો ઘઉં વેચવા માર્કેટ યાર્ડ પહોંચ્યા , ખેડૂતોને પ્રતિ 20 કિલોના 350 થી 385 સુધીના ભાવ , સૌથી વધુ 65 હજાર હેક્ટરમાં કરાયું છે ઘઉંનું વાવેતર, ટેકાના ભાવ કરતા નીચો ભાવ મળતા ખેડૂતોમાં નારાજગી
Gujarat/જૂનાગઢના પૂર્વ સાંસદનું અવસાન , કેળવણીકાર મોહનભાઈ પટેલનું નિધન , 92 વર્ષની જૈફ વયે મોહન પટેલનું નિધન , કડવા પટેલ સમાજના મોભી મોહનભાઈ પટેલ