Gujarat/અમદાવાદના સોલા વિસ્તારમાં વૃદ્ધ દંપત્તિની હત્યા, થલતેજના ફાયર સ્ટેશન નજીક ઘરમાં ઘુસી હત્યા , ચોરી કે લૂંટના ઇરાદે હત્યાની શંકાથી પોલીસની તપાસ , ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા, ઘરઘાટી અથવા તો જાણભેદુએ હત્યા કરી હોવાનું અનુમાન, સવારે 8 થી 9 વચ્ચે બનાવ બન્યા હોવાની આશંકા
Gujarat/આણંદ જિ.પં.સિંહોલ બેઠકની મતગણતરી પૂર્ણ , કોંગ્રેસના કોકીલા પરમારનો થયો વિજય , બોરિયા બુથમાં 471 મત કોકીલાબેનને મળ્યા , ભાજપના નીતાબેનને 240 મત મળ્યા, કોકીલાબેનનો 688 મતથી થયો વિજય , બોરીયા ગામે ગઈકાલે થયું હતું ફેર મતદાન, EVMની ટેકનિકલ ખામી બાદ કરાયુ ફેર મતદાન
Gujarat/રાજકોટ જિલ્લામાં ફૂડ વિભાગના દરોડા, ખાદ્યતેલ, ઘી- મસાલાના 25 નમૂના લેવાયા, ખાદ્યતેલ અને કોપરેલ તેલમાં ભેળસેળ , ફૂડ વિભાગ દ્વારા બે પેઢીને 1,95લાખનો દંડ, કોપરેલ તેલ બનાવતી પેઢીને 1 લાખનો દંડ, મગફળી તેલની એક ઉત્પાદક પેઢીને રૂપિયા 40 હજારનો દંડ
Gujarat/શેરબજારની શરૂઆતમાં 300 પોઇન્ટનું ગાબડું, સેન્સેકસમાં 300 પોઇન્ટનું ગાબડું, સેન્સેકસ 50512 પોઇન્ટ પર, નિફ્ટીમાં 100 પોઇન્ટ પર, નિફ્ટી 14983 આંક પર નોંધાયો
Gujarat/ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આજે આવશે સુરત, ચેમ્બર્સ ઓફ કોમર્સ ખાતે કાર્યક્રમમાં આપશે હાજરી , ઉદ્યોગોની હાલની પરિસ્થિતિ અંગે કરશે વાર્તાલાપ, ઉદ્યોગોની સ્થિતિ અને વિકાસ વિશે વાર્તાલાપ, કોરોના બાદ ઉદ્યોગો હજુ પણ આપદા સહન કરી રહ્યા છે
Gujarat/ગાંધીનગર વિધાનસભા ગૃહનો આજે ચોથો દિવસ , પ્રથમ એક કલાક દરમિયાન પ્રશ્નોત્તરી કાળ , ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગની પ્રશ્નોત્તરી , મીઠા ઉદ્યોગ, ગૌ-સંવર્ધન, નાગરિક- ઉડ્ડયનની પ્રશ્નોત્તરી , વન, મહિલા અને બાળ કલ્યાણ વિભાગની પ્રશ્નોત્તરી , રાજ્યપાલના સંબોધન પર પણ થશે ચર્ચા
Gujarat/આણંદ સિહોલ જિ.પં. ફેર મતદાનનો મામલો, આજે સવારે મતણગતરી હાથ ધરાશે , બોરિયા ગામે ગઈકાલે 79.5 ટકા થયું મતદાન , EVMમાં ક્ષતિ સર્જાતા ગઈકાલે હતું મતદાન, 902 મતદારોમાં 713 લોકોએ આપ્યો મત
Gujarat/વિધાનસભા ચૂંટણી મુદ્દે મૂરતિયાનાં નામ પર મંથન, ભાજપ ઉમેદવારોની પ્રથમ યાદી થશે જાહેર, ગઇકાલે ભાજપની CWCની મળી બેઠક, મોડી રાત સુધી ઉમેદવારોનાં નામ પર ચર્ચા, આજે અસમ-બંગાળનાં ઉમેદવારો થશે જાહેર, ભાજપ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી કરાશે જાહેર
Gujarat/અમદાવાદના સોલામાં બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ , 1 થી 10 કિ.મી. વિસ્તારમાં 144ની કલમ લાગુ , અમદાવાદ કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું , દેવીપૂજક વાસથી એક કિ.મી.નો વિસ્તાર પ્રતિબંધિત , શહેરમાં પોલ્ટ્રી ફાર્મની પ્રવૃતિઓ પર નિયંત્રણો , 10 કિ.મી.ના વિસ્તારમાં મરઘા, ઇંડા વેચવા પર પ્રતિબંધ , ચેપગ્રસ્ત વિસ્તારમાં અવર–જવર પર પ્રતિબંધ
India/PM મોદીને સેરાવીક એવોર્ડથી નવાઝાશે, વૈશ્વિક ઉર્જા-પર્યાવરણ લીડરશીપનો અપાશે એવોર્ડ, વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી જોડાશે PM, PM મોદી કાર્યક્રમને વીસી દ્વારા કરશે સંબોધિત, PM મોદીને પ્રતિબદ્ધ નેતૃત્વ માટે અપાશે આ એવોર્ડ, 1983માં સેરાવીકની કરાઇ હતી સ્થાપના, દર વર્ષે માર્ચનાં હ્યૂસ્ટનમાં થાય છે સેરાવીકનું આયોજન, વૈશ્વિક ઉર્જા-પર્યાવરણ ક્ષેત્રે પ્રતિબદ્ધ નેતૃત્વ માટે અપાશે એવોર્ડ