Gujarat/ અમદાવાદના સોલા વિસ્તારમાં વૃદ્ધ દંપત્તિની હત્યા, થલતેજના ફાયર સ્ટેશન નજીક ઘરમાં ઘુસી હત્યા , ચોરી કે લૂંટના ઇરાદે હત્યાની શંકાથી પોલીસની તપાસ , ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા, ઘરઘાટી અથવા તો જાણભેદુએ હત્યા કરી હોવાનું અનુમાન, સવારે 8 થી 9 વચ્ચે બનાવ બન્યા હોવાની આશંકા

Breaking News