Gandhinagar News/ ગાંધીનગર મનપા ચૂંટણીમાં 59 ટકા મતદાન: વોર્ડ 4માં સૌથી વધુ 74 ટકા, 13 ઓક્ટોબરે મતગણતરી

Gandhinagar મહાનગરપાલિકાની 44 બેઠકો માટે 59 ટકા મતદાન, વોર્ડ 4માં સૌથી વધુ 74 ટકા

Gandhinagar Top Stories Gujarat Breaking News
Gandhinagar

Gandhinagar News: ગાંધીનગર (Gandhinagar)મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન સંપન્ન થયું છે. 11 વોર્ડની 44 બેઠકો માટે કુલ 59 ટકા મતદાન નોંધાયું. હવે સૌની નજર 13 ઓક્ટોબરે થનારી મતગણતરી પર છે.

Gandhinagar મનપા ચૂંટણીમાં દોઢ લાખથી વધુ મતદારોએ કર્યું મતદાન

મનપા (Municipal Corporation)ની ચૂંટણીમાં કુલ દોઢ લાખથી વધુ મતદારો (Voters) એ પોતાનો મતાધિકાર વાપર્યો. 11 વોર્ડની 44 બેઠકો માટે થયેલા મતદાન (Voting) માં કુલ 59 ટકા મતદાન નોંધાયું છે. વોર્ડ મુજબના આંકડા જોઈએ તો વોર્ડ 4માં સૌથી વધુ 74 ટકા મતદાન થયું. બીજી તરફ વોર્ડ 5માં સૌથી ઓછું 48 ટકા મતદાન નોંધાયું. હવે 13 ઓક્ટોબરે મતગણતરી થશે, જેના પર સૌની નજર છે. તે દિવસે ખબર પડશે કે 44 બેઠકોમાંથી કયા પક્ષ કે ઉમેદવારને કેટલી બેઠકો મળે છે.


આ પણ વાંચો:ગાંધીનગર સહિત ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ

આ પણ વાંચો:ગાંધીનગરમાં છઠ્ઠા માળે ધાબાની કામગીરી દરમિયાન દુર્ઘટના, 18 વર્ષીય શ્રમિક યુવતીનું મોત

આ પણ વાંચો:ગાંધીનગર મનપા ચૂંટણીનો ધમધમાટ: DyCM હર્ષ સંઘવીની હાજરીમાં ભાજપની ઉચ્ચસ્તરીય બેઠક, 44 બેઠકો માટે 11 ઓક્ટોબરે મતદાન