Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ગુજરાતમાં કોરોનાનાં કેસોમાં ફરી વધારો, નવા 480 કેસ સામે 369 દર્દી રિકવર, 24 કલાકમાં કોરોનાથી એક પણ મૃત્યુ નહીં, રાજ્યમાં હાલ કોરોનાનાં 2749 એક્ટિવ કેસ, રાજ્યમાં સાજા થવાનો દર 97.36 ટકા પર

India/દેશમાં કોરોનાનાં કેસોમાં વધારો, નવા 16 હજાર કેસ સામે 13 હજાર દર્દી રિકવર, દેશમાં કોરોનાનાં હાલ 1.73 લાખ એક્ટિવ કેસ, દેશમાં કોરોનાનાં કુલ કેસનો આંક 1.11 કરોડ પર, મહારાષ્ટ્રમાં 24 કલાકમાં સૌથી વધુ 9 હજાર કેસ, દેશમાં અત્યાર સુધી કુલ 1.53 કરોડ લોકોએ લીધી રસી

World/USમાં કોરોનાનાં નવા 68 હજાર કેસ, USમાં 24 કલાકમાં 1993 લોકોનાં મૃત્યુ, બ્રાઝિલમાં 24 કલાકમાં નવા 74 હજાર કેસ, વિશ્વમાં કુલ કેસનો આંક 11.62 કરોડ પર, વિશ્વમાં હાલ 2.17 કરોડ એક્ટિવ કેસ

Gujarat/અમદાવાદમાં 147 કરદાતાઓની મિલકત સીલ , મિલકત વેરો ન ભરનાર સામે મનપાની કાર્યવાહી , પશ્ચિમ ઝોનમાં 84,ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 63 મિલકતો સીલ , એસ.જી.હાઈવે ટાઇટેનિયમ સ્કવેરની 23 મિલકત સીલ, એસ.જી.હાઈવે પર એસબીની શાખાને પણ કરાઈ સીલ

Gujarat/નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ લેશે કોરોનાની રસી, સવારે 10.30 કલાકે રસીનો પહેલો ડોઝ લેશે, સોલા સિવિલમાં કોરોનાની રસી લેશે નાયબ મુખ્યમંત્રી, લોકોને કોરોનાની રસી લેવા કરશે પ્રોત્સાહિત

Gujarat/રાજકોટ શહેરમાં આજે 3 વોર્ડમાં પાણી કાપ, વોર્ડ નંબર 7, 14, 17ના વિસ્તારમાં પાણીકાપ, મનપા દ્વારા ગુરુકુળ પમ્પીંગ ઝોનમાં સમારકામ, નવો બાયપાસ વાલ્વ ફિટ કરવાનો હોવાથી પાણીકાપ

Gujarat/વડોદરા સામૂહિક આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો, પોલીસે બચી ગયેલાં ભાવિન સોનીનું નિવેદન નોંધ્યું, ભાવિન સોનીનાં નિવેદનમાં કેસમાં આવ્યો નવો વળાંક, જ્યોતિષીઓનાં ચક્કરમાં ફસાયો હતો પરિવાર, જ્યોતિષીઓએ પરિવાર પાસેથી 32 લાખ ખંખેર્યા, અમદાવાદ-વડોદરાનાં 9 જ્યોતિષીઓ સામે ગુનો દાખલ, 9 જ્યોતિષીઓ સામે છેતરપિંડીનો ગુનો દાખલ

Gujarat/ગુજરાતમાં કોરોનાનાં કેસોમાં ફરી વધારો, નવા 480 કેસ સામે 369 દર્દી રિકવર, 24 કલાકમાં કોરોનાથી એક પણ મૃત્યુ નહીં ,રાજ્યમાં હાલ કોરોનાનાં 2749 એક્ટિવ કેસ, રાજ્યમાં સાજા થવાનો દર 97.36 ટકા પર

Delhi/PM મોદીને સેરાવીક એવોર્ડથી નવાઝાશે, વૈશ્વિક ઉર્જા-પર્યાવરણ લીડરશીપનો અપાશે એવોર્ડ, વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી જોડાશે PM, PM મોદી કાર્યક્રમને વીસી દ્વારા કરશે સંબોધિત, PM મોદીને પ્રતિબદ્ધ નેતૃત્વ માટે અપાશે આ એવોર્ડ 1983માં સેરાવીકની કરાઇ હતી સ્થાપના દર વર્ષે માર્ચનાં હ્યૂસ્ટનમાં થાય છે સેરાવીકનું આયોજન, વૈશ્વિક ઉર્જા-પર્યાવરણ ક્ષેત્રે પ્રતિબદ્ધ નેતૃત્વ માટે અપાશે એવોર્ડ

New Zealand/ન્યૂઝીલેન્ડમાં 8.1ની તીવ્રતાનો ભૂકંપ, રાતે સતત આંચકા અનુભવાતા ભય, સ્થાનિકોમાં ફેલાયો ભયનો માહોલ, ભૂકંપને પગલે સુનામીનું એલર્ટ જાહેર, સદનસીબે મોટા નુકસાનનાં સમાચાર નહીં, સ્થાનિક પ્રશાસન દ્વારા કરાઇ બચાવ કામગીરી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy