Gujarat/
ગુજરાતમાં કોરોનાનાં કેસોમાં ફરી વધારો, નવા 480 કેસ સામે 369 દર્દી રિકવર, 24 કલાકમાં કોરોનાથી એક પણ મૃત્યુ નહીં ,રાજ્યમાં હાલ કોરોનાનાં 2749 એક્ટિવ કેસ, રાજ્યમાં સાજા થવાનો દર 97.36 ટકા પર
