Gujarat/વડોદરા સામુહિક આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો, પોલીસે બચી ગયેલાં ભાવિન સોનીનું નિવેદન નોંધ્યું, ભાવિન સોનીનાં નિવેદનમાં કેસમાં આવ્યો નવો વળાંક, જ્યોતિષીઓનાં ચક્કરમાં ફસાયો હતો પરિવાર, જ્યોતિષીઓએ પરિવાર પાસેથી 32 લાખ ખંખેર્યા, અમદાવાદ-વડોદરાનાં 9 જ્યોતિષીઓ સામે ગુનો દાખલ, 9 જ્યોતિષીઓ સામે છેતરપિંડીનો ગુનો દાખલ, સંકળામણમાંથી બહાર કાઢવાનાં નામે નાણાં ખંખેર્યા
International/ન્યૂઝીલેન્ડના નોર્થ આઈલેંડમાં 6.9 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીનું એલર્ટ, લોકોનું સ્થળાંતર કરાયું
National/અભિનેત્રી તાપસી પન્નૂ પાસેથી IT ને મળ્યા રોકડા 5 કરોડ, ફિલ્મ કંપનીઓની 350 કરોડની ટેક્સ ચોરી સામે આવી
Gujarat/6 શહેરના મેયર નક્કી કરવા 8 માર્ચે ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક, મુખ્યમંત્રી અને પાટીલની અધ્યક્ષતામાં થશે મંથન
Gujarat/નવા મેયરો અંગે સૌથી મોટા સમાચાર, આગામી સપ્તાહના અંત સુધીમાં મળશે નવા મેયર, અમદાવાદને મળશે 10 માર્ચે નવા મેયર, રાજકોટને મળશે 12 માર્ચે નવા મેયર, રાજકોટમાં સવારે 11 કલાકે મળશે પ્રથમ બોર્ડ, સુરતને 12 માર્ચે મળશે નવા મેયર, જામનગરને મળશે 12 માર્ચે નવા મેયર, ભાવનગરને મળશે 10 માર્ચે નવા મેયર, વડોદરાને 10 માર્ચે મળશે નવા મેયર, 10 માર્ચે અમદાવાદ કોર્પોરેશનની જનરલ બોર્ડની બેઠક, બેઠકમાં નવા ચૂંટાયેલા તમામ કોર્પોરેટર હાજર રહેશે, મેયર સહિતના પદાધિકારીઓની પણ થશે વરણી, તમામ 6 મહાનગરોને મળશે નવા મેયર, અમદાવાદ, સુરત, વડોદરાને મળશે નવા મેયર, રાજકોટ, ભાવનગર, જામનગરને મળશે નવા મેયર
Gujarat/દેશમાં રહેવાલાયક 10 શહેરોમાં ગુજરાતના ત્રણ શહેરોનો સમાવેશ, અમદાવાદ, વડોદરા અને સુરતે વધાર્યુ ગૌરવ
Gujarat/EPFO ખાતા ધારકો માટે માઠા સમાચાર, 2020-21ના વર્ષ માટે વ્યાજદરનું કર્યું એલાન, EPFO ડિપોઝીટ પર 8.5 % ના દરે મળશે વ્યાજ, વ્યાજદરોમાં કોઈ વધારો નહીં
Gujarat/મહુવા ન.પા.ની મિલ્કત સીઝ કરવા ક્રોર્ટનો આદેશ, કોન્ટ્રાક્ટરને બીલના નાણા પુરા નહીં ચૂકવવાનો મામલો, કોર્ટના આદેશ છતાં રકમ ચૂકવાઈ નહીં, કોર્ટના આદેશથી ન.પા.ની જપ્તીની કાર્યવાહી શરૂ
Gujarat/વડોદરાનાં પાદરામાં કોરોનાનો હાહાકાર, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં કોરોના વિસ્ફોટ, મેનેજર સહિત એક સાથે 13 કર્મચારી સંક્રમિત, કોરોના વિસ્ફોટ થતાં SBI બ્રાન્ચ બંધ કરવી પડી