Gujarat/
EPFO ખાતા ધારકો માટે માઠા સમાચાર, 2020-21ના વર્ષ માટે વ્યાજદરનું કર્યું એલાન, EPFO ડિપોઝીટ પર 8.5 % ના દરે મળશે વ્યાજ, વ્યાજદરોમાં કોઈ વધારો નહીં
