Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

National/કેરળમાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક! મેટ્રોમેન ઇ શ્રીધરનને જાહેર કરાયા CM નાં ઉમેદવાર; ચૂંટણીમાં હશે ભાજપનો ચહેરો!

Gujarat/નવસારી જિલ્લામાં બે બાળકોને કોરોના પોઝિટિવ, કછોલીની મુકબધીર શાળાના બે બાળકોને કોરોના, કછોલી મુકબધીર સ્કૂલ 14 દિવસ સુધી કરાઈ બંધ, આરોગ્ય વિભાગ દ્વારા શાળાને સેનેટાઈઝ કરાઈ

Gujarat/વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યોનો હોબાળો, ખાદ્યતેલના ભાવ અને મગફળી ખરીદી મુદ્દે ગૃહ ગાજયું, કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કર્યો આક્ષેપ, તેલીયારાજાઓને ફાયદો કરાવે છે સરકાર, તેલીયારાજાઓ સામે સરકાર નથી લેતી પગલાં, તેલીયારાજાના આક્ષેપ મુદ્દે નીતિન પટેલનું નિવેદન, કોંગ્રેસને દુખે છે પેટ અને કુટે છે માથું: નીતિન પટેલ, સસ્તી પ્રસિદ્ધિ માટે કોંગ્રેસ ખોટા આક્ષેપ કરે છે

Gujarat/કેન્દ્રીય આરોગ્ય ટીમ વડોદરા SSG હોસ્પિટલની મુલાકાતે, ચૂંટણીઓને કારણે કોરોના કેસ વધ્યા હોવાનું તારણ, કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમની વિઝીટમાં ખુલાસો, આરોગ્ય ટીમનાં ડો.કપુર ચંદ્રાનું સૂચક નિવેદન, ટીમના સભ્યએ કોરોના માટે ચુંટણીને જવાબદાર ગણાવી

Gujarat/બનાસકાંઠામાં અનાજ સગેવગે કરવાનો મામલો, અનાજ કૌભાંડ મુદ્દે કેબિનેટ લેવાયો નિર્ણય, મંત્રી જયેશ રાદડિયાએ ગૃહમાં આપી માહિતી, સ્ટેટ ક્રાઇમ બ્રાન્ચ કરશે સમગ્ર મામલે તપાસ, શહેરા અને પાલનપુરમાં અનાજ સગેવગે કરાયુ હતુ, ઘઉં અને ચોખાની કુલ 3 કરોડની કિંમતનું થયું હતું કૌભાંડ, CM એ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા આદેશ

Gujarat/કોરોના વેક્સિનેશનનો બીજો તબક્કો, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત લેશે વેકસીન, ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લેશે વેકસીન, આજે બપોરે 2.00 વાગ્યે લેશે વેક્સિનનો પ્રથમ ડોઝ

Gujarat/ગુજરાતમાં ખાનગી APMCને પ્રોત્સાહન, રાજ્યસરકારે આપી 2 ખાનગી APMCને મંજૂરી, અમદાવાદ અને કચ્છમાં ખાનગી APMCને મંજૂરી, સહકારી APMCને મંજૂરી અપાતી નથી, ખાનગી APMCની મંજૂરીના પગલે ખેડૂતોને નુક્સાન, ખેડૂતોને ઉત્પાદનના પૂરતાં ભાવ નહીં મળતાં હોવાની વ્યથા, વિધાનસભાગૃહમાં પૂછાયેલાં પ્રશ્નના ઉત્તરમાં લેખિત માહિતી, કૃષિપ્રધાને પ્રશ્નના લેખિત ઉત્તરમાં આપી માહિતી

Gujarat/બનાસકાંઠામાં અનાજ સગેવગે કરવાનો મામલો, અનાજ કૌભાંડ મુદ્દે આજે કેબિનેટમાં ચર્ચા થઈ, મંત્રી જયેશ રાદડિયાએ ગૃહમાં આપી માહિતી, સ્ટેટ ક્રાઇમ બ્રાન્ચ કરશે સમગ્ર મામલે તપાસ, શહેરા અને પાલનપુરમાં અનાજ સગેવગે કરાયુ હતુ , ઘઉં અને ચોખાની કુલ 3 કરોડની કિંમતનું થયું હતું કૌભાંડ, CM એ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા આદેશ

Gujarat/રાજ્યમાં RTO કચેરીમાં 989 જગ્યા ખાલી, વિધાનસભા પ્રશ્નોત્તરીના જવાબમાં લેખિત માહિતી, સરકાર લાખોને રોજગારી આપવા કરે છે જાહેરાત, વાસ્તવિક્તા અલગ જ હોવાની બહાર આવી વિગત, નિયત મહેકમ કરતાં પણ ઓછું મહેકમ, ઓછા મહેકમના પગલે નાગરિકો પરેશાન, આરટીઓ કચેરીના કાર્યમાં થાય છે વિલંબ

Gujarat/કંડલા પોર્ટ પર 250 કરોડનો ગેસોલીનો જથ્થો સીઝ , ડીઆરઆઇ દ્વારા દીનદયાલ પોર્ટ ટ્રસ્ટમાં કાર્યવાહી, ડીઆરઆઇ દ્વારા 20 હજાર ટન જથ્થો સીઝ કરાયો, નેપ્થાના નામે નેચરલ ગેસોલિન લીકવિડ આયાત કરાયું હતું

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy