Gujarat/
બનાસકાંઠામાં અનાજ સગેવગે કરવાનો મામલો, અનાજ કૌભાંડ મુદ્દે કેબિનેટ લેવાયો નિર્ણય, મંત્રી જયેશ રાદડિયાએ ગૃહમાં આપી માહિતી, સ્ટેટ ક્રાઇમ બ્રાન્ચ કરશે સમગ્ર મામલે તપાસ, શહેરા અને પાલનપુરમાં અનાજ સગેવગે કરાયુ હતુ, ઘઉં અને ચોખાની કુલ 3 કરોડની કિંમતનું થયું હતું કૌભાંડ, CM એ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા આદેશ
