Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/સુરતના સામાન્ય તકરારમાં યુવકની હત્યા, શહેરના ઉમરા વિસ્તારની ઘટના, જુગાર રમતા યુવાનો વચ્ચે થયો હતો ઝગડો, છોડાવવા ગયેલા યુવાને ચપ્પુ વાગતા મોત, સમગ્ર મામલે ઉમરા પોલીસે શરૂ કરી તપાસ

Gujarat/આણંદ સિહોલ જિ.પંચાયત મતદાન પ્રક્રિયા, બોરીયા પ્રા.શાળા બુથ નં 1 પુન: મતદાન , મોટી સંખ્યામાં મતદારો પહોંચ્યા મતદાન મથક , સવારે 11 વાગ્યા સુધીમાં 440 લોકોએ આપ્યા મત , EVMમાં ક્ષતિ સર્જાતા આજે પુનઃ મતદાન પ્રક્રિયા

Gujarat/સુરત ફાયર સેફ્ટીને ફાયર વિભાગની કડક કાર્યવાહી, શહેરમાં વિવિધ વિસ્તારોમાં 32 હોસ્પિટલોને માર્યું સીલ, ફાયર સેફટીના હોવાને લીધે ફાયર વિભાગની કામગીરી, ભટાર વિસ્તારમાં એક શોપિંગ સેન્ટર બે હોસ્પિટલો સીલ , VIP રોડ સ્થિત મુવ હોસ્પિટલને પણ સીલ કરવામાં આવી

Gujarat/જામનગરમાં માજી મંત્રી વસુબેન ત્રિવેદીને કોરોના, વસુબેન ત્રિવેદીનો પરિવાર પણ કોરોના સંક્રમિત , ભાજપના વરિષ્ઠ મહિલા નેતા વસુબેન ત્રિવેદી , તમામને સારવાર અર્થે કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયા

Gujarat/રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ જણસીઓથી ઉભરાયું, ઘઉં, ચણા ,ધાણા,ઝીરું, લસણની મબલક આવક, ચોમાસામાં સારા વરસાદથી કૃષિ પાકનું મબલક ઉત્પાદન, માર્કેટ યાર્ડમાં ઘઉંની 3500 થી 4000 બોરી આવક , 350 થી 470 રૂપિયા ઘઉંના ભાવ મણના બોલાયા ભાવ , માર્કેટ યાર્ડમાં ધાણાની 48,000 બોરીની આવક, ધાણાનો મણનો ભાવ 1100 થી 1600 રૂપિયા , હાલ ધાણાની આવક બંધ કરી દેવામાં આવી

Gujarat/સુપ્રસિદ્ધ પાવાગઢ મંદિરમાં 8 દિવસ રોપ-વે રહેશે બંધ, મેન્ટેન્સની કામગીરીને પગલે રોપ-વે રહેશે બંધ, 8 માર્ચથી 13 માર્ચ સુધી રોપે-વે ની સેવા બંધ , દેશભરથી શ્રદ્ધાળુઓ મહાકાળીના દર્શનાર્થે આવે છે

Gujarat/વિધાનસભા ગૃહમાં બજેટ સત્રનો ત્રીજો દિવસ, ગૃહમાં રાજ્યપાલના સંબોધન પર થશે ચર્ચા, સત્ર દરમિયાન પ્રથમ એક કલાક પ્રશ્નોત્તરીકાળ, કૃષિ, ગ્રામ વિકાસ, વાહન વ્યવહાર વિભાગની પ્રશ્નોત્તરી, વિધાનસભા ગૃહમાં રજૂ થનાર વિધેયકો મુદ્દે ચર્ચા , બેરોજગારોને બેરોજગારી ભથ્થુ ચૂકવવા બાબત વિધેયક, સ્માર્ટ સીટીઝ મિનિટ વિકાસ સત્તામંડળ વિધેયક

Gujarat/જુનાગઢ ઝાંઝરડા રોડ પર યુવક પર હુમલો , બે શખ્સોએ યુવક પર ચાકૂથી કર્યો હુમલો , હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ , જુના મનદુઃખને લઈ યુવક પર કરાયો હુમલો , પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચી લીધો

Gujarat/અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આજે પાણીકાપ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને મધ્ય ઝોનમાં પાણી કાપ, કોતરપુર વોટર વર્કસમાં સમારકામને લઈ પાણી કાપ , આવતીકાલથી પાણી પુરવઠો રાબેતા મુજબ મળશે, પાણીની પાઇપલાઇનમાં જોડાણ-રીપેરીંગની કામગીરી

Gujarat/ભાવનગરમાં M.K.B યુનિ.નો 7મો દીક્ષાંત સમારોહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતમાં સમારોહ , મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિ.નો દીક્ષાંત સમારોહ , વિવિધ વિદ્યાશાખાના 13654 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત , 64 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક, 10 વિદ્યાર્થીને PHDની પદવી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy