Gujarat/
વિધાનસભા ગૃહમાં બજેટ સત્રનો ત્રીજો દિવસ, ગૃહમાં રાજ્યપાલના સંબોધન પર થશે ચર્ચા, સત્ર દરમિયાન પ્રથમ એક કલાક પ્રશ્નોત્તરીકાળ, કૃષિ, ગ્રામ વિકાસ, વાહન વ્યવહાર વિભાગની પ્રશ્નોત્તરી, વિધાનસભા ગૃહમાં રજૂ થનાર વિધેયકો મુદ્દે ચર્ચા , બેરોજગારોને બેરોજગારી ભથ્થુ ચૂકવવા બાબત વિધેયક, સ્માર્ટ સીટીઝ મિનિટ વિકાસ સત્તામંડળ વિધેયક
